શોધખોળ કરો

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચ્યા Bill Gates, જામનગર એરપોર્ટથી સામે આવ્યો વીડિયો 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનુ પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં છે. અનંત અંબાલણી બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

Anant-Radhika Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનુ પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં છે. અનંત અંબાલણી બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી શરૂ થઈ ગયા છે. અંબાણી રવિવારના આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી મોટી હસ્તીઓ પહોંચી રહી છે. આ દરમિયાન માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ પણ અનંત અને રાધિકાના ફંક્શનમાં હાજરી આપવા ભારત આવ્યા છે. બિલ ગેટ્સ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચી ગયા છે. જામનગર એરપોર્ટ પરથી તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

બિલ ગેટ્સ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા

જામનગર એરપોર્ટ પરથી બિલ ગેટ્સનો ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં બિલ ગેટ્સ એરપોર્ટની બહાર આવતા અને કારમાં બેસતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે પાપારાઝી સાથે હાય હલ્લો કર્યું.  વીડિયોમાં ધ્યાનથી જોશો તો બિલ ગેટ્સ ખાસ કારમાં બેઠા છે. તેમની કારમાં હાથીઓ લાગે છે, જે ખરેખર એકદમ અનોખા લાગે છે.

જામનગર એરપોર્ટ પર બિલ ગેટ્સનું પણ ભવ્ય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં કેટલીક યુવતીઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન બિલ ગેટ્સના ચહેરા પર હળવું સ્મિત પણ જોવા મળ્યું.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

આ સ્ટાર્સ ફંક્શન માટે જામનગર પહોંચ્યા હતા 

તમને જણાવી દઈએ કે ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી માર્ચના રોજ સાંજે 5 કલાકે કપલનો ઈવેન્ટ શરૂ થયો છે. આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા, જેમાં કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, અક્ષય કુમાર, દિશા પટણી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

રીહાન્ના પરફોર્મ કરશે 

આંતરરાષ્ટ્રીય મહેમાનોની વાત કરીએ તો બિલ ગેટ્સ સિવાય રિહાન્ના પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માટે ભારત આવી છે. રિહાન્ના 1 માર્ચે યોજાનાર ફંક્શનમાં પણ પરફોર્મ કરવા જઈ રહી છે. આ સિવાય બોલિવૂડના ઘણા સિંગર્સ પણ આ કપલના લગ્નમાં ગીત ગાવાના છે જ્યારે ઘણા કલાકારો ડાન્સ પરફોર્મન્સ આપવાના છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Accident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget