શોધખોળ કરો

Birthday Special Tabu: પોતાની લવલાઇફના કારણે ખુબ ચર્ચામાં રહી છે તબ્બૂ, આ સ્ટાર્સ સાથે હતુ રિલેશન

તબ્બૂ પોતાની અપકમિંગ ફિલ્મ 'દ્રશ્યમ 2 (Drishyam 2)'ને લઇને પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ 18 નવેમ્બરે ફિલ્મી પડદા પર રિલીઝ થવાની છે.

Happy Birthday Tabu: બૉલીવુડ (Bollywood)માં પોતાની બેસ્ટ એક્ટિંગ (Acting)ના જોરથી એકદમ અલગ ઓળખ ઉભી કરનારી એક્ટ્રેસ તબ્બૂનો આજે જન્મદિવસ છે, એક્ટ્રેસ તબ્બૂ (Actress) આજે પોતાનો 52મો જન્મ દિવસ (Birthday) મનાવી રહી છે. તબ્બૂનો જન્મ આજના દિવસે એટલે કે 4 ઓક્ટોબર, 1970ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તેનુ પુરુ નામ તબાસૂમ ફાતિમા હાશમી છે. તેને અનેક ફિલ્મોમાં અભિનય કરીને ફેન્સના દિલોમાં અલગ જગ્યા બનાવી લીધી છે. હવે તેને ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ દ્રશ્યમ 2માં જોઇ શકશે. જાણો તબ્બૂના જન્મદિવસ પર તેની લાઇફ અને લવ લાઇફના રોચક કિસ્સા.

તબ્બૂની લવલાઇફ - 
'માચિસ'માં પોતાની જબરદસ્ત એક્ટિંગનો જલવો બતાવનારી એક્ટ્રેસ તબ્બૂની લવલાઇફ કોઇનાથી કમ નથી. તબ્બૂની જિંદગીમાં અનેકવાર પ્રેમ આવ્યો પરંતુ તેને મહોબ્બત ના મળી, જેની તેને જરૂર હતી. તબ્બૂની લાઇફમાં સૌથી પહેલા એક્ટર સંજય કપૂરની એન્ટ્રી થઇ, બન્નેની મુલાકાત ફિલ્મ 'પ્રેમ'ના સેટ પર થઇ હતી. આ પછી બન્ને કેટલાય સમય સાથે રહ્યાં અને એકબીજાને ડેટ કરવા લાગ્યા, પરંતુ બાદમાં બન્ને અલગ થઇ ગયા. 

સંજય કપૂર બાદ તબ્બૂની જિંદગીમાં જાણીતા ફિલ્મકાર સાજિદ નડિયાદવાલા આવ્યા, તે સમયે સાજિદ પોતાની પત્ની દિવ્યા ભારતીના મોતથી આઘાતમાં હતો, તબ્બૂએ તેમને આ દુઃખમાંથી બહાર નીકળવા માટે ખુબ મદદ કરી. તબ્બૂ અને સાજિદ ખુબ નજીક આવી ગયા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બન્નેના સંબંધો જાહેર થવા લાગ્યા. જોકે, બાદમાં થોડાક જ સમયમાં બન્ને અલગ થઇ ગયા.

10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતી -
સાજિદ નાડિયાદવાલાથી દુર બનાવ્ય બાદ તબ્બૂની જિંદગીમાં સાઉથ સુપર સ્ટાર નાગાર્જૂનની એન્ટ્રી થઇ, જોકે નાગાર્જૂન પહેલાથી જ મેરિડ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તબ્બૂ અને નાગાર્જૂન આખા 10 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં. આ પછી જ્યારે તબ્બૂને આ વાતનો અહેસાસ થયો, તેમનો સંબંધ આગળ નહીં વધી શકે, તો તેને નાગાર્જૂનથી દુરી બનાવી લીધી. અત્યારે તે નાગાર્જૂનને ખુબ સારો દોસ્ત માને છે. 

તબ્બૂ (Tabu) આજસુધી લગ્ન નથી કર્યા, હાલમાં તે પોતાની લાઇફમાં બહુજ ખુશ છે, આ ઉપરાંત તબ્બૂ પોતાની અપકમિંગ ફિલ્મ 'દ્રશ્યમ 2 (Drishyam 2)'ને લઇને પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ 18 નવેમ્બરે ફિલ્મી પડદા પર રિલીઝ થવાની છે. ફેન્સ આ ફિલ્મનો ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget