શોધખોળ કરો

Bollywood Acrtess : અભિનેત્રી યામી ગૌતમે તેના 'ગુપ્ત વીડિયો'ને લઈ કર્યો ખુલાસો

ભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, એકવાર એક ચાહકે તેની પરવાનગી વિના તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. અભિનેત્રીએ સેલિબ્રિટીની પ્રાઈવસી બ્રીચ પર વાત કરતા આ ઘટના વિશે જણાવ્યું હતું.

Yami Gautam On Her Fan: ખૂબ જ સુંદર હોવાની સાથો સાથ બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ પણ ખૂબ જ પ્રતિભાશાળી છે. યામીએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના શાનદાર અભિનય કુશળતા પણ સાબિત કરી છે. યામીના ચાહકોની કોઈ કમી નથી. અભિનેત્રીએ તેની સાથે થયેલા ખરાબ અને ડરામણા અનુભવને લઈને ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, એકવાર એક ચાહકે તેની પરવાનગી વિના તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. અભિનેત્રીએ સેલિબ્રિટીની પ્રાઈવસી બ્રીચ પર વાત કરતા આ ઘટના વિશે જણાવ્યું હતું.

ફેને પરવાનગી વગર યામીનો બનાવ્યો વીડિયો 

યામીએ એક પત્રકારને જણાવ્યું હતું કે, એક ચાહક કે જે કિશોર હતો તેને એક વખત તેના સ્ટાફને પિક્ચર માટે વિનંતી કરી હતી. જેને લઈ તે સંમત થઈ ગઈ હતી. જોકે, છોકરાએ તેની પરવાનગી વગર તેનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે ખૂબ જ ખરાબ અને ડરામણું હતું. દેખીતી રીતે ચાહકોએ તેના વીડિયોને તેના વ્લોગ પર અપલોડ કરી લાખો વ્યૂઝ મેળવ્યા.

એક લાઈન ખેંચવી પડશે

હકીકત એ છે કે, પ્રશંસકને તેના વિડિયો પર એટલા બધા વ્યૂ અને કમેન્ટ્સ મળી કે તે તેને બીજા કોઈની સાથે ફરીથી આવું કરવા માટે પ્રોત્સાહિત કરશે. અભિનેત્રીના મતે લોકો આવનારી પેઢી માટે આ બાબતોને સામાન્ય બનાવી રહ્યા છે. યામીએ કહ્યું હતું કે, મર્યાદાની એક લાઈન ખેંચવીએ પડશે. હાલ જે થઈ રહ્યું છે તે બધું બરાબર નથી.

યામી ગૌતમ વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો યામી હાલમાં જ આ મહિને રિલીઝ થયેલી 'લોસ્ટ'માં જોવા મળી હતી. અભિનેત્રી પાસે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સાથેની 'ઓહ માય ગોડ 2' સહિત અનેક આગામી પ્રોજેક્ટ્સ છે. આ સિવાય યામી 'ચોર નિકલ કે ભાગ'માં પણ જોવા મળશે. અજય સિંહ દ્વારા દિગ્દર્શિત, 'ચોર નિકલ કે ભાગ' એક ઝડપી અને અનોખી હિસ્ટ-થ્રિલર છે. આ એક એર હોસ્ટેસ અને તેના બિઝનેસમેન પ્રેમીની વાર્તા છે જેઓ લોન શાર્કની ચુંગાલમાંથી પોતાને મુક્ત કરવા હીરાની ચોરી કરવાના મિશન પર છે. જો કે, હીરા લઈ જતું વિમાન બંધકની સ્થિતિમાં પકડાઈ જાય ત્યારે આ લૂંટ ભયંકર રીતે ખોટી થઈ જાય છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget