શોધખોળ કરો

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર-જેકલીન દમણ આવી પહોંચ્યા, રામસેતુ માટે કરશે શૂટિંગ

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકવેલીન ફર્નાડિસ દમણમાં આવી પહોંચ્યા છે. ફિલ્મ રામસેતૂનું નાગરોલ ખાતે શૂટિંગ કરશે.  આ પહેલા દમણ કોસ્ટગાર્ડના એરપોર્ટમાં બંને કલાકારો આવી પહોંચ્યા હતા.

દમણઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકવેલીન ફર્નાડિસ દમણમાં આવી પહોંચ્યા છે. ફિલ્મ રામસેતૂનું નાગરોલ ખાતે શૂટિંગ કરશે.  આ પહેલા દમણ કોસ્ટગાર્ડના એરપોર્ટમાં બંને કલાકારો આવી પહોંચ્યા હતા. બંને કલાકારો આવતીકાલે શુટીંગ માટે ઉમરગામના નારગોલ જશે. સંઘપ્રદેશ દમણના કોસ્ટગાર્ડના કર્મચારીઓ અને અધિકરીઓ સાથે અક્ષયકુમારે મુલાકાત કરી હતી. 

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર-જેકલીન દમણ આવી પહોંચ્યા, રામસેતુ માટે કરશે શૂટિંગ

અગાઉ માર્ચ મહિનામાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.  અભિનેતા અક્ષય કુમારા રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં થશે. દરમિયાન અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી.  રામ સેતુ ફિલ્મનું નિર્દેશન 'પરમાણુ' અને 'તેરે બિન લાદેન'થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. 

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર-જેકલીન દમણ આવી પહોંચ્યા, રામસેતુ માટે કરશે શૂટિંગ

અભિનેતા અક્ષય કુમારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.  અયોધ્યામાં પણ ફિલ્મનું શૂટિંગ થશે.  આ ફિલ્મનું નિર્દેશન 'પરમાણુ' અને 'તેરે બિન લાદેન'થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મના પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા અભિનેતા અક્ષય કુમાર લખનઉ પહોંચ્યા છે.

બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર-જેકલીન દમણ આવી પહોંચ્યા, રામસેતુ માટે કરશે શૂટિંગ

આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. તેની વચ્ચે અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના સાથી કલાકારો સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અક્ષય કુમારે લખ્યું હતું, એક વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત. મહૂર્ત શૂટ કરવા માટે રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના. આ સાથે જ યાત્રા શરૂ. આપ તમામ લોકો પાસે વિશેષ શુભકામનાઓની જરૂર. શુક્રવારથી ફિલ્મ રામસેતુનું શૂટિંગ શરૂ થશે. અયોધ્યામાં રામ મંદિર સ્થિત રામલલાની સામે રામસેતુનું મુહૂર્ત થશે. ફિલ્મમાં મુહૂર્ત સાથે એક ખાસ પૂજા થશે. 

આ ખાસ પૂજા માટે પંડિત અને કર્મકાંડી બ્રાહ્મણ રામ જન્મભૂમિ પરિસરમાં પહેલાથી જ પહોંચી ચૂક્યા છે. શુક્રવારે કરવાની પૂજા અને અનુષ્ઠાન આશરે 10 મિનિટ સુધી થશે. આ પૂજા બાદ અક્ષય કુમાર અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટ્રી અનિલ મિશ્ર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ટ્રસ્ટના સદસ્ય અને અયોધ્યાના રાજા વિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રના ઘરે થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget