શોધખોળ કરો

Anupam Kher Injured: શૂટિંગ દરમિયાન દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર થયા ઘાયલ, જાણો કેવી છે હાલત

Anupam Kher Injured: ફિલ્મ અભિનેતા અનુપમ ખેર આ દિવસોમાં લખનૌમાં તેની આગામી ફિલ્મ 'કાગઝ 2'નું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે.

Anupam Kher Injured: ફિલ્મ અભિનેતા અનુપમ ખેર આ દિવસોમાં લખનૌમાં તેની આગામી ફિલ્મ 'કાગઝ 2'નું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ છે કે અભિનેતાને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે અભિનેતા કોર્ટના સીનનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને ઈજા થઈ.

View this post on Instagram
 
A post shared by Anupam Kher (@anupampkher)

સૂત્રએ કહ્યું કે, તે એક ખુબ ઈન્ટેસ કોર્ટરૂમ સીન હતો અને અનુપમ ખેર તેમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા હતા. શૂટિંગ દરમિયાન તે સેટ પર ફરતા હતા, ત્યારે અચાનક તેનું માથું એક ખૂણામાં લાકડાના સ્ટ્રક્ચર સાથે અથડાયું. ત્યારપછી તેના સહ કલાકારો દર્શન કુમાર અને સતીશ કૌશિક એક્ટર પાસે દોડી ગયા અને એ જોવા માટે કે તે ઠીક છે કે નહીં. અભિનેતા માટે તરત જ આઈસપેક મંગાવવામાં આવ્યા જેથી તેને સોજો ન આવે.

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, મેકર્સે શૂટ મોકુફ રાખવા કહ્યું હતું, પરંતુ અભિનેતાએ તેમ કરવાનો ઇનકાર કર્યો અને શૂટિંગ ચાલુ રાખ્યું. તેણે ડાયરેક્ટરને વિનંતી કરી કે તેને થોડો સમય આપો જેથી પીડા ઓછી થઈ જાય. બધાને થોડા ટેન્શનમાં જોઈને, અનુપમ ખેર સેટ પર વાતાવરણને હળવું કરવા માટે તેમની ઈજા વિશે જોક્સ કરવા લાગ્યા. તે પછી તેણે કોઈ મુશ્કેલી વિના આગળ શૂટિંગ કર્યું. તમને જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી અને સતીશ કૌશિકની ફિલ્મ 'કાગઝ' વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થશે, જેનું શૂટિંગ હાલમાં લખનૌમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં દર્શન કુમાર અનુપમ ખેરના પુત્રના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ

ઓસ્ટ્રેલિયામાં પૂરથી તબાહી, સિડનીમાં 50 હજાર લોકો પ્રભાવિત, જુઓ તસવીરો

Chaturmas 2022: ચાતુર્માસમાં ન કરો 8 કામ, નહીંતર થશે.......

Maruti Suzuki લાવી રહી છે 3 નવી કોમ્પેક્ટ SUV, મળશે ધાંસૂ ફીચર્સ, જાણો ડિટેલ

 Flower Cultivation: એક લાખ ખર્ચ કરીને કમાવ 7 લાખ રૂપિયા, જાણો ગુલાબની ખેતીથી કેવી રીતે ભરાશે ખેડૂતની તિજોરી

Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા

CNG Price Hike: સીએનજીના ભાવમાં ફરી થયો વધારો, જાણો ડીઝલ અને સીએનજી વચ્ચે માત્ર કેટલો રહ્યો તફાવત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget