શોધખોળ કરો

Shah Rukh Khan : શાહરૂખે તેની મહિનાની કમાણીનો આંકડો કર્યો જાહેર, ચાહકો મોં માં આંગળા નાખી ગયા

આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન એક યુઝરે શાહરૂખને પૂછ્યું હતું - તમે મહિનામાં કેટલી કમાણી કરો છો?

Shah Rukh Khan Ask Me Anything On Twitter: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને વિવાદ પણ સર્જાયો છે અને ફિલ્મને લઈને ચારેકોર જબરદસ્ત ચર્ચા પણ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી શાહરૂખ ખાને ટ્વિટર પર આસ્ક મી એનિથિંગ સેશન કર્યું. આજે બુધવારે તેને ત્રીજી વખત આ સેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ચાહકોએ શાહરૂખને તેની માસિક આવકથી લઈને તમામ પ્રકારના પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ તેણે હલવા અંદાજમાં આપ્યા હતાં.

શાહરૂખ ખાને તેની સાચી કમાણીને લઈ કર્યો ખુલાસો

આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન એક યુઝરે શાહરૂખને પૂછ્યું હતું - તમે મહિનામાં કેટલી કમાણી કરો છો?' તેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું, 'હું દરરોજ અગણિતપણે પ્રેમ કમાઉ છું.' અભિનેતાના આ જવાબથી ચાહકો ચોંકી ગયા છે. ટ્વિટર પર ચાહકો અભિનેતાના વખાણ કરતાં થાકતા નથી.

શાહરૂખ પોતાના નામમાં 'ખાન' કેમ લગાવે છે?

અન્ય એક યુઝરે શાહરૂખ ખાનને તેના નામની પાછળ ખાન લગાવવાનું કારણ પૂછ્યું હતું. અભિનેતાએ આ સવાલનો જવાબ આપીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. યુઝરે પૂછ્યું, ખાન સાબ, તમારૂ ફેમિલી બેકગ્રાઉન્ડ કાશ્મીરી છે, તો તમે તમારા નામ સાથે ખાન કેમ લગાવો છો? જવાબમાં શાહરૂખે લખ્યું, 'આખી દુનિયા મારો પરિવાર છે. કુટુંબના નામ થી નામ નથી હોતું, કામથી જ નામ બને છે. તેથી મહેરબાની કરીને નાની નાની બાબતોમાં પડશો નહીં.

'પઠાણ'ની રિલીઝને હવે ગણતરીના દિવસો બાકી

જોહ્ન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હાલમાં જ ફિલ્મનું ગીત 'ઝૂમ જો પઠાણ' રિલીઝ થયું હતું, જેમાં શાહરૂખ સાથે દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટના રોલમાં જોવા મળશે.

શાહરૂખની આ ફિલ્મો થશે રિલીઝ

શાહરૂખ ખાનની ફિલ્મોની યાદીમાં 'જવાન'નો પણ સમાવેશ થાય છે, જેને સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલી બનાવી રહ્યા છે. આ ફિલ્મમાંથી શાહરૂખનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે. આ ઉપરાંત શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી'માં પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget