શોધખોળ કરો

અજય દેવગનની હીરોઇનનું ફોટોશૂટ વાયરલ, સોફામાં બેસવાનો અંદાજ તમને કરી દેશા ઘાયલ, જુઓ

તાજેરમાં જ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.

Rakul Preet Singh: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચામાં છે. એક્ટ્રેસ જાણીતી હીરોઇનોના લિસ્ટમાં સામેલ છે. રકુલ પ્રીત પોતાના ગ્લેમરસ અદાઓ અને લૂક વાળી તસવીરો ફેન્સ સાથે અવારનવાર  શેર કરતી રહે છે. તાજેરમાં જ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.

આ લેટેસ્ટ તસવીરોમાં રકુલ પ્રીત સિંહ વ્હાઇટ કલરની ઓપન ફ્રન્ટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. વળી, વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને છવાયેલી છે. ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહ એકવાર ફરીથી અજય દેવગનની સાથે દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

આ ત્રીજીવાર છે જ્યારે રકુલ પ્રીત સિંહ અજય દેવગનની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મમાં સિદ્વાર્થ મલ્હોત્રા પણ દેખાશે.રકુલ પ્રીત સિંહની આ સુંદર તસવીરો ફેન્સના દિલ જીતી રહી છે, તસવીરોમાં એક્ટ્રેસનો નવો લૂક જોવા મળી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

---

આ પણ વાંચો......... 

Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ

Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?

વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન

Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત

5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget