શોધખોળ કરો
આ હૉટ એક્ટ્રેસે પૉસ્ટ કરી પોતાની નગ્ન તસવીર, બોયફ્રેન્ડે કરી એવી કોમેન્ટ કે......
બેનાફ્શા સૂનાવાલાની તસવીર પર ફેન્સ અને મિત્રો જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે, હવે બૉયફ્રેન્ડ પ્રિયાંક પણ પાછળ કેમ રહે, તેને બેનાફ્શા સૂનાવાલાની તસવીર પર કૉમેન્ટ કરી, અને રિપ્લાયમાં બેનાફ્શા સૂનાવાલાએ તેને દુનિયાનો બેસ્ટ સપોર્ટિવ બૉયફ્રેન્ડ ગણાવ્યો છે

મુંબઇઃ બિગ બૉસ 11થી પૉપ્યૂલર થયેલા બેનાફ્શા સૂનાવાલા અને પ્રિયાંક શર્માનો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ છે, અને એપ્રિલ મહિનામાં બન્નેએ પોતાના રિલેશનશિપનો ખુલાસો પણ કર્યો હતો. લૉકડાઉનમાં બન્ને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહ્યાં છે, એકબીજની તસવીરો અને વીડિયો પર કૉમેન્ટ કરતા હતા.
આ કડીમાં એક નવો મૉડ આવ્યો છે, એક્ટ્રેસ બેનાફ્શા સૂનાવાલાએ ઇન્સ્ટાગ્રામ પર એક સેમિ ન્યૂડ તસવીર શેર કરી છે, અને આના પર પ્રેમી પ્રિયાંકે રિએક્ટ પણ કર્યુ છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
બેનાફ્શા સૂનાવાલાની તસવીર પર ફેન્સ અને મિત્રો જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે, હવે બૉયફ્રેન્ડ પ્રિયાંક પણ પાછળ કેમ રહે, તેને બેનાફ્શા સૂનાવાલાની તસવીર પર કૉમેન્ટ કરી, અને રિપ્લાયમાં બેનાફ્શા સૂનાવાલાએ તેને દુનિયાનો બેસ્ટ સપોર્ટિવ બૉયફ્રેન્ડ ગણાવ્યો છે.
બેનાફ્શા સૂનાવાલા પોતાની આ સેન્સુઅલ એક્સપ્રેશનવાળી તસવીરના કેપ્શનમાં લખ્યું- ચાંદ પર ચલે ઔર વહાં સે કભી વાપસ નહીં આયે.....
બેનાફ્શાની આ પૉસ્ટ પર બૉયફ્રેન્ડ પ્રિયાંક શર્માએ કૉમેન્ટ કરી, તેને લખ્યુ- અચ્છા ઉસકે બાદ ક્યા......તેની સાથે તેને આગવાળી ઇમોજી પણ એડ કરી. જોકે, પ્રિયાંકની આ કૉમેન્ટ પર બેનાફ્શાએ રિપ્લાય આપતા લખ્યું- આઇ લવ યૂ, દુનિયામાં સૌથી વધુ સપોર્ટ કરનારા બૉયફ્રેન્ડ....
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં બેનાફ્શા સૂનાવાલાએ પ્રિયાંક શર્મા સાથે પોતાના લગ્ન વિશેની વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં બેનાફ્શા સૂનાવાલાએ પ્રિયાંક શર્મા સાથે પોતાના લગ્ન વિશેની વાત કહી હતી.
વધુ વાંચો
Advertisement





















