શોધખોળ કરો

Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી

ન માત્ર રાજકોટ, વડોદરા પણ અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. એવિએશન સેક્ટરના નવા સુરક્ષા નિયમો અને ટેક્નિકલ ખામીની દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગો પર અસર થઈ. અમદાવાદ, દિલ્લી સહિતના 10થી વધુ એરપોર્ટ પર ઈન્ડિગોની 300થી વધુ ફ્લાઈટ રદ થઈ છે.. દિલ્લી એરપોર્ટ પર આજે ઈન્ડિગોની કૂલ 95 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં 48 દિલ્લીથી ટેક ઓફ થનારી અને 47 દિલ્લી એરપોર્ટ પર લેન્ડ થનારી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો હતી. તો મુંબઈમાં 86, બેંગલુરૂમાં 73, હૈદરાબાદમાં 64, જયપુરમાં ચાર અને ઈન્દોર એરપોર્ટ પર ઈન્ડિગોની ત્રણ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ફ્લાઈટો રદ થતા એરપોર્ટ પર યાત્રીકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.. ઈન્ડિગો એરલાઈન્સે બુધવારે એક નિવેદન જાહેર કર્યું કે,  નાની મોટી યાંત્રિક ખામી, ઠંડીને લીધે ફ્લાઈટના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા.એવિએશન સિસ્ટમનું ધીમુ નેટવર્ક અને ક્રુ મેમ્બર્સના શિફ્ટ ચાર્ટ સાથે જોડાયેલા નવા નિયમોને લીધે અસર થઈ છે.. જોકે, આજ સુધી  સ્થિતિ સામાન્ય થઈ જશે.

અમદાવાદ વિડિઓઝ

Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 

Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન

Embed widget