શોધખોળ કરો

સંયુક્ત રાષ્ટ્રે સોનુ સૂદને કર્યો સન્માનિત, પ્રવાસી મજૂરોની મદદ માટે મળ્યો 'હ્યૂમૈનિટેરિયન એક્શન એવોર્ડ'

અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ સોમવારે સાંજે વર્ચ્યૂઅલ સેરેમની દરમિયાન આપવામાં આવ્યો હતો, આ સન્માન મળ્યા બાદ અભિનેતાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું કે તે યુએનડીપી અને તેના પ્રયાસને પણ સપોર્ટ કરશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે લાગેલા લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોની મદદ કરનારા અભિનેતા સોનુ સૂદને સંયુક્ત રાષ્ટ્રે સન્માનિત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સોનુ સૂદને એડીજી હ્યૂમેનિટેરિયન એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેને આ સન્માન સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)એ આપ્યુ છે. અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ સોમવારે સાંજે વર્ચ્યૂઅલ સેરેમની દરમિયાન આપવામાં આવ્યો હતો, આ સન્માન મળ્યા બાદ અભિનેતાએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું કે તે યુએનડીપી અને તેના પ્રયાસને પણ સપોર્ટ કરશે. યુએનડીપીનો એડીજી સ્પેશ્યલ હ્યૂમેનિટેરિયન એક્શન એવોર્ડ મળ્યા બાદ સોનુ સૂદએ કહ્યું કે, આ એક દુર્લભ સન્માન છે.સંયુક્ત રાષ્ટ્રની માન્યતા બહુજ સ્પેશ્યલ છે. મે તે કર્યુ જે હું મારી રીતે જે કંઇપણ થોડુ કરી શકતો હતો. આ બધુ મે મારા દેશ માટે કર્યુ છે, કોઇપણ જાતની આશા વિના, પરંતુ આ સન્માન અને ઓળખ મળવાથી મને સારુ લાગી રહ્યું છે.
સોનુ સૂદને આ સન્માન દેશભરરમાં ફસાયેલા હજારો પ્રવાસી અને વિદ્યાર્થીઓને તેના ઘર સુધી પહોંચાડવા માટે મળ્યુ છે.આ ઉપરાંત યુવા બાળકોને નિશુલ્ક શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ અને કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા બેરોજગારોને અવસર આપવા માટે આપવામાં આવ્યો છે. આ કામને લઇને લોકોએ સોનુને મજૂરોનો મસીહા ગણાવ્યો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget