શોધખોળ કરો

માં બનવાના સમાચારોની વચ્ચે સપના ચૌધરીની આ પૉસ્ટ થઇ રહી છે વાયરલ, કહ્યું -'Wait and watch'

સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી

મુંબઇઃ હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી આજકાલ ડાન્સ નહીં પરંતુ માં બનવાને લઇને ચર્ચામાં છે. સપના ચૌધરી માતા બની ગઇ છે, અને તેને એક દીકરાને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સપનાએ 4 ઓક્ટોબરે એક દીકરાને જન્મ આપ્યો છે, રિપોર્ટ છે કે સપના ચૌધરીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના બૉયફ્રેન્ડ વીર સાહૂ સાથે સગાઇ કરી લીધી હતી, અને હવે જલ્દી લગ્ન કરવાના છે. આવામાં બાળકની ખબરે બધાને ચોંકાવી દીધા છે. આ બધાની વચ્ચે સપનાએ પૉસ્ટ કરી છે જે ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ખરેખરમાં, થોડાક સમય પહેલા જ સપના ચૌધરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી, આ તસવીરની સાથે સપનાએ કેપ્શનમાં લખ્યું છે- મે લોકોને જવાબ મારા કામથી આપ્યો છે. ફાલતુની વાતો બોલવી અને સાંભળવી મારી આદત નથી. Wait and watch'.
હવે સપનાની આ પૉસ્ટથી દરેકને અંદાજો આવી ગયો છે કે, સપનાએ પહેલાથી જ ફેન્સને હિન્ટ આપી દીધી હતી. સોશ્યલ મીડિયા પર સપનાની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે.
તાજેતરમાંજ સપના ચૌધરીના પતિ વીર સાહૂએ લાઇવ વીડિયો દ્વારા ટ્રૉલર્સને જવાબ આપતા કહ્યું છે કે,- કોઇની પણ પર્સનલ લાઇફમાં લોકોનો હસ્તક્ષેપ ઠીક નથી. અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે. લોકોને આનાથી ફરક ના પડવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરી અને વીર સાહૂ છેલ્લા 4 વર્ષથી રિલેશનશીપમાં છે. વીર સાહૂ એક સિંગરની સાથે સાથે એક એક્ટર પણ છે. સપના ચૌધરીએ રવિવારે પોતાના સાસરીયામાં એક ખાનગી હૉસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યો, તેના પતિએ ફેસબુક લાઇવ મારફતે ખુદ આ વાતની જાણકારી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

Embed widget