શોધખોળ કરો

Rishabh Pant-Urvashi Rautela: ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા! જુઓ ફોટા

Rishabh Pant Health Updates:ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફોટો શેર કર્યો છે.

Rishabh Pant-Urvashi Rautela: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બરે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. ત્યારથી ઋષભની ​​હોસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. હાલમાં જ ઋષભ પંતને દેહરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતની હોસ્પિટલમાં દાખલ હોવાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

શું ઉર્વશી રૌતેલા ઋષભ પંતને મળવા આવી હતી?

ઋષભ પંતના કાર અકસ્માત બાદ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના માટે ઘણી વખત સલામતીની પ્રાર્થના કરી છે. આટલું જ નહીં ઉર્વશીની માતા મીરા સિંહ રૌતેલાએ પણ ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. હાલમાં ઋષભ પંતની સારવાર મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ચાલી રહી છે. હવે ઉર્વશી રૌતેલા આ પ્રસંગે હેડલાઇન્સ બનાવવામાં કેવી રીતે પાછળ રહી શકે?

Rishabh Pant-Urvashi Rautela: ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચી ઉર્વશી રૌતેલા! જુઓ ફોટા

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હોસ્પિટલના ફોટા શેર કર્યા 

ગુરુવારે ઉર્વશી રૌતેલાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં આ હોસ્પિટલની તસવીર શેર કરી હતી. જેમાં ઋષભની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં હવે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે શું ઉર્વશી રૌતેલા ઋષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચી છે. તેમજ ઘણા યુઝર્સ આ કારણે ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરી રહ્યા છે.

ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ

સોશિયલ મીડિયા પર ઘણા લોકો ઉર્વશી રૌતેલાને ટ્રોલ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે બી-ટાઉન અભિનેત્રી ક્રિકેટ ઋષભ પંતના નામથી પ્રસિદ્ધિ મેળવવાનું કામ કરી રહી છે. આ દરમિયાન એક ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે શું આ છોકરી પાગલ છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે- પ્રસિદ્ધિ મેળવવાનો કેટલો ખરાબ રસ્તો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

Embed widget