શોધખોળ કરો

Disha Pataniએ ટાઇગરની સામે જ આ શખ્સને કહ્યું આ મારો નવો બૉયફ્રેન્ડ છે, બધા ચોંક્યા

હવે તાજેતરમાં એક વીડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં દિશા પટ્ટણી રિવિલિંગ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે, તેની સાથે એલેક્ઝેન્ડર પણ દેખાઇ રહ્યો છે

Disha Patani Boyfriend: બૉલીવુડની હૉટ હસીના દિશા પટ્ટણી ફરી એકવાર પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં આવી છે, આ વખતે તે પોતાના નવા બૉયફ્રેન્ડના કારણે ચર્ચામાં આવી છે. દિશા પટ્ટણી પણ જ્યાં ચર્ચામાં આવી જાય છે. હાલમાં તે એક વીડિયોના કારણે ચર્ચામાં છે, હાલમાં એક્ટ્રેસ પોતાના કથિત બૉયફ્રેન્ડ એલેક્ઝેન્ડરના કારણે લાઇમલાઇટમાં છે. 

દિશાએ ખુદ બતાવ્યુ સત્ય - 
હવે તાજેતરમાં એક વીડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં દિશા પટ્ટણી રિવિલિંગ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે, તેની સાથે એલેક્ઝેન્ડર પણ દેખાઇ રહ્યો છે, પાર્ટીમાં દિશા પટ્ટણી પોતાના મિત્રોને બતાવે છે કે, 'તે મારો બૉયફ્રેન્ડ છે'. ઉલ્લેખનીય છે કે, આ પાર્ટીમાં તે દરમિયાન એક્ટર ટાઇગર શ્રોફ પણ હાજર હતો અને દિશા પટ્ટણીએ તમામ લોકોની સામે એલેક્ઝેન્ડરને પોતાનો બૉયફ્રેન્ડ ગણાવતા  બધા ચોંકી ગયા હતા.  

દિશા અને ટાઈગરના બ્રેકઅપના સમાચાર થોડા સમય પહેલા સામે આવ્યા હતા. જે બાદ તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. જો કે એવા અહેવાલો હતા કે દિશા ટાઇગર સાથે એકતરફી પ્રેમમાં હતી અને ટાઇગર તેને માત્ર પોતાનો મિત્ર માને છે, તેથી તે ખૂબ જ ચોંકાવનારું હતું. ટાઇગરે દરેક જગ્યાએ કબૂલાત કરી હતી કે દિશા ફક્ત તેની મિત્ર છે. કરણ જોહર પણ ટાઈગરમાંથી સત્ય કાઢવામાં નિષ્ફળ રહ્યો. આ ઉપરાંત ટાઇગરની બહેન આયેશા શ્રોફે પણ કબૂલાત કરી છે કે ટાઇગર અને દિશા ક્યારેય રિલેશનશિપમાં નહોતા.

આ ફિલ્મોમાં દેખાશે દિશા પટ્ટણી - 
દિશા પટ્ટણીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડી પણ લાઇનમાં છે. 

દિશા અને ટાઈગરના બ્રેકઅપ પર એક્ટરની માતા આયેશાએ શું કહ્યું?

ઝૂમને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ટાઈગરની મમ્મી આયેશા શ્રોફે કહ્યું, "ટાઈગર અને દિશાએ ક્યારેય એકબીજાને ડેટ કર્યા નથી, તેઓ બેસ્ટ ફ્રેન્ડ જેવા છે અને હજુ પણ મિત્રો છે." જોકે ટાઈગરની માતાએ દિશા અને તેમના ડેટિંગના સમાચારોને ફગાવી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અનેક પબ્લિક અપિયરન્સ આપી ચૂકેલા ટાઇગર અને દિશા તેમના અલગ થવાના સમાચાર આવ્યા બાદ એક વખત પણ સાથે કેમ જોવા મળ્યા નથી. જો તેઓ માત્ર મિત્રો હતા, તો તેઓએ સાથે લંચ અને ડિનર ડેટ પર જવાનું કેમ બંધ કર્યું? જોકે દિશા અને ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે અને તેઓ ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.

માતા આયેશાને ટાઈગર શ્રોફની કઈ ફિલ્મ ગમે છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget