શોધખોળ કરો

Dunki Teaser Release date: આ ખાસ દિવસે Shah Rukh ની 'ડંકી' નું ટીઝર રિલીઝ થશે  

શાહરૂખ ખાન તેની  ફિલ્મ 'ડિંકી' માટે ચર્ચામાં છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને ચાહકો ખુશીથી ઉછળી જશે.

Dunki Teaser Release Date: શાહરૂખ ખાન તેની  ફિલ્મ 'ડિંકી' માટે ચર્ચામાં છે. હવે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને ચાહકો ખુશીથી ઉછળી જશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. એટલે કે 'ડંકી'નું  ટીઝર બીજી નવેમ્બરે લોન્ચ થશે.

શાહરૂખ ખાન પોતે આ કાર્યક્રમને હોસ્ટ કરશે

આટલું જ નહીં ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ પણ કિંગ ખાનના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. ઈ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાન પોતે 'ડંકી'નું ટીઝર લોન્ચ હોસ્ટ કરશે. સેન્સર બોર્ડે ફિલ્મના ટીઝરને યુ સર્ટિફિકેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના બે ટીઝર રિલીઝ થવા જઈ રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Sumit Kadel (@sumitkadelofficial)

ફિલ્મની વાર્તા અલગ છે

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ડિંકી તેની ફિલ્મો 'જવાન' અને 'પઠાણ'થી બિલકુલ અલગ બનવા જઈ રહી છે. 'ડંકી' ફિલ્મમાં કિંગ ખાનનો એક્શન અવતાર જોવા નહીં મળે, પરંતુ દર્શકોને કંઈક એવું બતાવવામાં આવશે જે અગાઉ કોઈ ફિલ્મમાં જોવા મળ્યું ન હતું.

વિકી કૌશલ પણ કેમિયો કરી શકે છે

તમને જણાવી દઈએ કે 'ડંકી'માં શાહરૂખ ખાન સિવાય અભિનેત્રી તાપસી પન્નુ, દિયા મિર્ઝા, બોમન ઈરાની પણ મહત્વના રોલમાં જોવા મળશે. એવા અહેવાલ છે કે વિકી કૌશલ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.  

અર્જુન અને ભૂમિની 'ધ લેડી કિલર'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

ફિલ્મ 'ધ લેડી કિલર'નું આ ટ્રેલર 2 મિનિટ અને 22 સેકન્ડનું છે. જેની શરૂઆત અર્જુન કપૂરથી થાય છે. ફિલ્મમાં અર્જુન નવા શહેરમાં રહેવા જાય છે. જ્યાં તેની મુલાકાત અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે થાય છે. ટ્રેલરમાં અર્જુન ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. સાથે જ ભૂમિ પણ અર્જુનને ટક્કર આપી રહી છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ દરેક લોકો અર્જુનની એક્ટિંગના વખાણ કરતા જોવા મળે છે.

આ દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર 'ધ લેડી કિલર' દ્વારા પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ટ્રેલરમાં બંનેની કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ જોઈને કેટલાક યૂઝર્સ એવું પણ કહે છે કે આ ફિલ્મ અર્જુનના કરિયરમાં મોટી હિટ સાબિત થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અજય બહલે કર્યું છે. જે 3જી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થિયેટર ઉપરાંત અર્જુનની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget