શોધખોળ કરો

ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે

ખેડૂત આંદોલન પર કંગનાએ એક ટ્વીટ શેર કર્યુ હતુ કે શાહીન બાગની દાદી પણ જોડાઇ ગઇ છે, અને ટાઇમ મેગેઝિનમાં જગ્યા બનાવી ચૂકેલી આ દાદી 100 રૂપિયામાં ઉપલબ્ધ છે

મુંબઇઃ દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતો સરકારના ત્રણ કૃષિ બિલને લઇને સરકારના વિરોધમાં ઉતર્યા છે.હવે આ મામલે બૉલીવુડ એક્ટ્રેસીસ પણ ટ્વીટર પર પોતાનો મત આપી રહી છે. જોકે, ખાસ વાત છે કે કંગના રનૌત અને સ્વરા ભાસ્કર આ મુદ્દે આમને સામને આવી ગઇ છે. બન્નેના ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ખેડૂત આંદોલન પર કંગનાએ એક ટ્વીટ શેર કર્યુ હતુ કે શાહીન બાગની દાદી પણ જોડાઇ ગઇ છે, અને ટાઇમ મેગેઝિનમાં જગ્યા બનાવી ચૂકેલી આ દાદી 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વાતને લઇને હવે સ્વરા ભાસ્કર કંગના પર ભડકી છે. તેને કહ્યું કે કંગનાનુ કામ ઝેર ફેલાવવાનુ છે, અને તેના ટ્વીટ એક એજન્ડા પ્રેરિત છે. સ્વરાએ કહ્યું કંગનાનુ આ નિવેદન અપમાનજનક અને ઘટિયા પ્રકારનુ છે. ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે (ફાઇલ તસવીર) સ્વરાએ કહ્યું કે, કંગના ઘરડાઓ વિરુદ્ધ ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહી છે, તે પહેલા જયા બચ્ચન જેવા સીનિયર્સ વિરુદ્ધ આવી જ ભાષાનો ઉપયોગ કરી ચૂકી છે. કંગનાની ભાષા સહન કરવાલાયક નથી. એટલુ જ નહીં સ્વરા ભાસ્કરે દિલજીત દોસાંજના આ મુદ્દાની પ્રસંશા કરી છે. તેને કહ્યું દિલજીત યોગ્ય મુદ્દાને લઇને બોલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કંગના અને દિલજીત વચ્ચે અગાઉ ટ્વીટર વૉર થઇ ચૂક્યુ છે. ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે (ફાઇલ તસવીર) ખેડૂત આંદોલન મુદ્દાને લઇને બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસ ઝઘડી પડી, કઇ વાત પર થયો હતો વિવાદ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં

EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી

વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Unseasonal Rain: ખેડામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુંગૌમાંસ વેચનારા આરોપીને 3 વર્ષની સજા,  સુરત કોર્ટે કહ્યું Lok  Sabha Election: છોટાઉદેપુર બેઠક ઉપર મતદાનની શરૂઆત, અતિ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈ મતદાન કરાવ્યુંLok Sabha Election 2024 | પાટીદાર આંદોલનના કયા 2 મોટા નેતા કાલે જોડાશે ભાજપમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
Surat: અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે ભાજપમાં
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ...બેલેટ પેપરથી મતદાન નહીં થાય, VVPAT વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'
Lok Sabha Elections: માલદામાં PM મોદીએ કહ્યુ- 'એવું લાગે છે કે હું મારા ગયા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો'
Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં  9 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ-છત્તીસગઢમાં સૌથી વધુ મતદાન, જાણો ક્યાં અને કેટલું  વોટિંગ ?

UNGA: ભારતમાં ડિજિટલ વિકાસની UNમાં થઇ પ્રશંસા, UNGA અધ્યક્ષે કહ્યુ- તેનાથી લાખો લોકોને થયો ફાયદો

આકરી ગરમીનાં પ્રકોપ વચ્ચે ગુજરાતમાં માવઠું, અનેક વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતાતૂર

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! હવે તમે ઘરે બેઠા જ જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશો

Embed widget