જ્હાન્વીની પહાડીઓમાં દોસ્તો સાથે મસ્તી, તસવીરોમાં દેખાયો બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લૂક, જુઓ
યુરોપના પહાડોમાં જ્હાન્વી કપૂર બ્રાઉન કલરના આઉટફિટમાં ફરી રહી છે, તેને બ્રાઉનલ કલરનો ટેન્ક ટૉપ પહેરેલો છે,
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) ફેશનનુ બીજુ નામ બની ગઇ છે. પોતાની સ્ટાઇલ અને સેક્સી અદાઓથી હંમેશા ફેન્સને દિવાના બનાવતી રહે છે. હવે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સ્ટાઇલિશ અને સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસ પહાડીઓમાં દોસ્તો સાથે મસતી કરતી દેખાઇ રહી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, આ તસવીરો યુરોપની છે. ખાસ વાત છે કે હાલમાં જ્હાન્વી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ બબાલના શૂટિંગ માટે યુરોપ પહોંચી છે. અહીંથી એક્ટ્રેસે સુંદર લૂક્સ વાળી તસવીરો શેર કરી છે. યુરોપના પહાડોમાં જ્હાન્વી કપૂર બ્રાઉન કલરના આઉટફિટમાં ફરી રહી છે, તેને બ્રાઉનલ કલરનો ટેન્ક ટૉપ પહેરેલો છે, તેમાં સ્ટ્રેપી સ્લીવ્સ અને ડીપ પ્લંઝિંગ નેકલાઇન એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
View this post on Instagram
એટલું જ નહીં એક્ટ્રેસે આ ટૉપની સાથે લાઇટ બ્રાઉન કલરનુ કમ્ફોર્ટેબલ ફ્લેયર્ડ જૉગર્સને મેચ કર્યુ છે, જે બહુજ શાનદાર લાગી રહ્યું છે. હસીનાનો આ લૂક ભલે મોનોક્રૉમેટિક હતો, પરંતુ સ્ટાઇલ જરા પણ ઓછી ન હતી. તેના બેકગ્રાઉન્ડમાં યુરોપની સુંદર પહાડીઓ દેખાઇ રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ