શોધખોળ કરો

શું ‘ગદર 2’ ના તોફાન વચ્ચે બચી જશે આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ ? 

બોલીવુડ અભિનેતા સની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની OMG 2 હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મોની રિલીઝને લગભગ 10 દિવસ વીતી ગયા છે.

Dream Girl 2: બોલીવુડ અભિનેતા સની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની OMG 2 હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. બંને ફિલ્મોની રિલીઝને લગભગ 10 દિવસ વીતી ગયા છે. આમ છતાં તેને જોવા માટે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન, બીજી એક ફિલ્મ છે જે ટૂંક સમયમાં થિયેટરોમાં આવવાની છે. અમે વાત કરી રહ્યા છીએ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની, જેનો પહેલો ભાગ ચાહકોને પસંદ આવ્યો હતો પરંતુ 'ડ્રીમ ગર્લ 2'  'ગદર 2' અને OMG 2ના વાવાઝોડામાં ફિક્કી પડતી હોય તેમ લાગી રહ્યું છે.

'ડ્રીમ ગર્લ 2'  એડવાન્સ બુકિંગ ધીમુ

'ડ્રીમ ગર્લ 2' 25 ઓગસ્ટે રિલીઝ થવાની છે. જેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ફરી એકવાર પૂજાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાંથી અત્યાર સુધી અભિનેતાના ઘણા લુક સામે આવ્યા છે.

ફિલ્મમાં પૂજા બનીને આયુષ્માન ખુરાના દિલ જીતશે

ફિલ્મમાં આયુષ્માન ફરી એકવાર પૂજા બનીને પોતાના લટકા-ઝટકા બતાવી રહ્યો છે. અભિનેતાના દેખાવની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે, પરંતુ SacNilkના અહેવાલ મુજબ, ફિલ્મ માટે અત્યાર સુધી માત્ર પાંચ હજાર ટિકિટો જ બુક થઈ છે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેની રિલીઝના પ્રથમ દિવસે ખૂબ જ ઓછુ કલેક્શન કરી શકશે.

અનન્યા પાંડે આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે

જણાવી દઈએ કે આયુષ્માનની ફિલ્મ 'ડ્રીમ ગર્લ' 6 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર 142 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. અને હવે આ વખતે 'ડ્રીમ ગર્લ 2'માં અભિનેત્રી અનન્યા પાંડે આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. બંને કલાકારો પણ આ દિવસોમાં ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ 'ગદર 2'ને ટક્કર આપી શકે છે કે નહીં.  

‘ગદર 2’એ રિલીઝના 10માં દિવસે કરી ધાંસૂ કમાણી -

'ગદર 2' પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતી રહી છે. ફિલ્મમાં તારા સિંહ અને સકીનાની જોડીને ફરી એકવાર મોટા પડદા પર જોઈને ચાહકો આનંદથી ઝૂમી રહ્યા છે અને આ સાથે જ ફિલ્મને સિનેમાઘરોમાં પણ જોરદાર દર્શકો મળી રહ્યા છે. આ વીકેન્ડમાં ફરી એકવાર ફિલ્મની કમાણીમાં જોરદાર ગ્રૉથ જોવા મળ્યો. જ્યાં 'ગદર 2' એ શનિવારે 31.07 કરોડનો બિઝનેસ કર્યો હતો, ત્યાં હવે ફિલ્મ રિલીઝના 10મા દિવસે એટલે કે રવિવારે શરૂઆતના આંકડા પણ આવી ગયા છે.

‘ગદર 2’એ તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ

'ગદર 2' એ 'બાહુબલી 2 - ધ કન્ક્લૂઝન'નો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને તેના બીજા રવિવારે 34.5 કરોડની કમાણી કરી હતી. આ સાથે 'ગદર 2'એ પણ ઘણી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. જેમાં સંજુ 342.53 કરોડ, PK 340.8 કરોડ અને ટાઇગર ઝિંદા હૈ 339.16 કરોડનો સમાવેશ થાય છે. આ સાથે 'ગદર 2' અત્યાર સુધીની 5મી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Embed widget