શોધખોળ કરો

Gadar 2 Records: 'બાહુબલી'-'પઠાણ'થી આગળ નીકળી ‘ગદર 2’, સની દેઓલની ફિલ્મએ અત્યાર સુધી બનાવ્યા આ 10 રેકોર્ડ

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2, 2001ની હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યા છે

Gadar 2 Box Office Records: બૉલીવુડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ ધાંસૂ કમાણી કરી રહી છે, અને કેટલાય રેકોર્ડ પણ તોડી રહી છે. આ ફિલ્મે ચોથા સપ્તાહમાં સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ચાલો જાણીએ કે ગદર 2 એ અત્યાર સુધીમાં કેટલા રેકોર્ડ તોડ્યા છે.

'ગદર 2'એ બૉક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કેટલા રેકોર્ડ તોડ્યા છે ?

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2, 2001ની હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યા છે. ગદર 2 એ તેની તોફાની ગતિથી અત્યાર સુધીમાં અનેકઘણા રેકોર્ડ તોડ્યા છે.

- 'ગદર 2' એ તેની રિલીઝના પહેલા દિવસે શાહરૂખ ખાનની 'પઠાણ' કરતાં વધુ ઓક્યૂપેન્સી નોંધાવી હતી.
- 'ગદર 2' એ તેની રિલીઝના પહેલા દિવસે 40 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આ સાથે આ ફિલ્મ વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે.
- 'ગદર 2' એ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પઠાણના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
- 'ગદર 2' એ સૌથી મોટી ઓપનિંગ સિક્વલ સાથે ફિલ્મનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
- ગદર 2 એ તેની રિલીઝના ત્રીજા દિવસે સૌથી વધુ 51 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણ અને બાહુબલી જેવી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો હતો.
- ગદર 2 સની દેઓલની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી, જેણે માત્ર ત્રણ દિવસમાં આઇકૉનિક 100 કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
- 'ગદર 2' તેની રિલીઝના 17મા દિવસે બૉક્સ ઓફિસ પર 450 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની એક બની ગઈ છે. ફિલ્મે 27 ઓગસ્ટે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તેણે પઠાણ (18 દિવસ) અને બાહુબલી 2 (20 દિવસ) દ્વારા બનાવેલા રેકોર્ડ તોડી નાખ્યા.
- ગદર 2 એ પ્રથમ હિન્દી ફિલ્મ છે જે મધ્યરાત્રિ પછી ભરચક સ્ક્રીનિંગ સાથે નાના થિયેટરોમાં બતાવવામાં આવે છે.
- 'ગદર 2' એ તેની રિલીઝના 21મા દિવસે 8.1 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો. પઠાણે તેની રિલીઝના 21માં દિવસે 5.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- હવે ગદર 2 એ તેની રિલીઝના 24માં દિવસે સૌથી ઝડપી રૂ. 500 કરોડનો આંકડો પાર કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સાથે ફિલ્મે પઠાણ અને બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે 'પઠાણ' 28 દિવસમાં 500 કરોડ રૂપિયાના ક્લબમાં પ્રવેશ કરનારી સૌથી ઝડપી ફિલ્મ હતી, જ્યારે 'બાહુબલી 2' એ 34 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget