શોધખોળ કરો

Rakhi: ડ્રામા ક્વિન આ છોકરાને કરી રહી છે ડેટ, જાણો કોણ છે ને બન્નેએ ક્યાં સાથે કર્યુ છે કામ

બન્ને હંમેશા ખુલ્લેઆમ એકબીજા સાથે જબરદસ્ત પ્રેમનો ઇજહાર કરતા દેખાય પણ છે. રાખી સાવંત અને આદિલની જોડી આખા વર્ષ સુધી ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહી છે

Rakhi Sawant B'day Special: બૉલીવુડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતનો આજે 44મો જન્મદિવસ છે, રાખીના બર્થડે પર જુઓ આદિલ સાથે તેના પ્રેમભર્યા સંબંધોની એક સુંદર ઝલક. બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંતનો આજે જન્મદિવસ છે, રાખી 25 નવેમ્બરે પોતાનો 44મો જન્મદિવસ મનાવી રહી છે. રાખીને બૉલીવુડી ડ્રામા ક્વિન પણ કહેવામાં આવે છે. 

રાખી સાવંતના જન્મદિવસના આ ખાસ પ્રસંગે આજે અમે તમને બૉયફ્રેન્ડ આદિલ અને તેને સંબંધોની એક સુંદર ઝલક બતાવી રહ્યાં છીએ. એક્ટ્રેસ રાખી સાવંત આજકાલ આદિલ દુર્રાનીને ડેટ કરી રહી છે. એટલુ જ નહીં સમાચાર એ પણ છે કે, બન્ને સગાઇ પણ કરી ચૂક્યા છે.

View this post on Instagram
 
A post shared by Filmymantra Media (@filmymantramedia)

બન્ને હંમેશા ખુલ્લેઆમ એકબીજા સાથે જબરદસ્ત પ્રેમનો ઇજહાર કરતા દેખાય પણ છે. રાખી સાવંત અને આદિલની જોડી આખા વર્ષ સુધી ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં રહી છે, અને બન્નેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થતી રહી છે. રાખી સાવંત બધાની સામે અદિલની હંમેશા પ્રસંશા કરતી દેખાય છે. એકવાર રાખીએ બતાવ્યુ હતુ કે આદિલને ખુદની કારનો બિઝનેસ છે. 

View this post on Instagram
 
A post shared by ETimes (@etimes)

કાર ઉપરાંત આદિલના કેટલાય બીજા બિઝનેસ પણ છે, બન્ને દરેક ઇવેન્ટમાં સાથે જ દેખાય છે. એટલુ જ નહીં રાખી સાવંત અને આદિલ બન્ને એકસાથે એક મ્યૂઝૂકમાં પણ દેખાઇ ચૂક્યા છે. જેનુ ટાઇટલ હતુ - 'તૂ  મેરે દિલ મે રહને કે લાયક નહીં'

View this post on Instagram
 
A post shared by Total Indian Drama (@totalindiandrama)

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget