શોધખોળ કરો
Advertisement
'નાગિન 5'માં આ એક્ટ્રેસ બનશે નાગિન, એક્ટ્રેસની સાંપો સાથે લપેટાયેલી તસવીર વાયરલ
એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં હિના ખાન સાંપોની સાથે લપેટાયેલી દેખાઇ રહી છે
મુંબઇઃ જાણીતી નિર્માતા એકતા કપૂરની અલૌલિક સીરિયલ નાગિન 5એ ટેલિવિઝન પર એન્ટ્રી કરી દીધી છે. આ સીરિયલમાં હિના ખાન, ધીરજ ધૂપર અને મોહિત મલ્હોત્રા મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેખાઇ રહ્યાં છે. નાગિનની વધુ એક સીરીઝ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન નાગિન 5ના ફેન્સ ફોટોશૉપથી હિના ખાનના શાનદાર પૉસ્ટર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
અલૌકિક સીરિયલ નાગિન 5ના ઓન એર થયાના ઠીક પહેલા સોશ્યલ મીડિયા પર આ અલૌકિક શૉના પૉસ્ટરનુ પુર આવ્યુ છે. આ તસવીરોમાં હિના ખાન એકદમ સુંદર લાગી રહી છે. હિનાના નાગિન લૂકને જોવા માટે ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. લાંબા સમય બાદ ફેન્સની આ ઇચ્છા હવે પુરી થઇ રહી છે.
એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં હિના ખાન સાંપોની સાથે લપેટાયેલી દેખાઇ રહી છે.
નાગિન 5ના કેટલાય પૉસ્ટરો બનાવવામાં આવ્યા છે, ઇન્ટરનેટ પર શેર કરવામાં આવેલા પૉસ્ટરોને જોઇને તમે પણ ચોંકી જશો, હિનાને પણ પૉસ્ટરોને પણ બહુ જ શોખ છે, જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. એટલા માટે તેને આમાંથી એક પૉસ્ટરને તેને સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે. નાગિન 5 માટે ફેન્સને મોહિત સહગલના ચરિત્ર વિશે જણાવવામાં આવ્યુ, તેમને એક નવુ પૉસ્ટર તૈયાર કર્યુ. એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જેમાં હિના ખાન સાંપોની સાથે લપેટાયેલી દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement