શોધખોળ કરો

Fighter નું શૂટિંગ કરતા આસામમાં ઋતિક રોશન આ લૂકમાં થયો સ્પોટ, તસવીરો વાયરલ

આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'વિક્રમ વેધા'માં પોતાની એક્શન દેખાડનાર ઋતિક રોશન ફરી એકવાર એક્શન કરતો જોવા મળવાનો છે.

Hrithik Roshan Spot On Fighter Shooting: આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'વિક્રમ વેધા'માં પોતાની એક્શન દેખાડનાર ઋતિક રોશન ફરી એકવાર એક્શન કરતો જોવા મળવાનો છે. હાલમાં જ ઋતિક રોશન સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ 'ફાઇટર'ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો હતો. ચાલો જાણીએ બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતા ક્યાં સ્પોટ થયા છે.

આસામમાં સ્પોટ થયો

સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઇટર'ના શૂટિંગ દરમિયાન, ઋતિક રોશન આસામના તેજપુરમાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતો જોવા મળ્યો છે. ઋતિકને જોવા માટે ભીડ ઉમટી પડી હતી. અભિનેતાએ હાથ મિલાવીને ચાહકોને હાય કહ્યું. ઋતિકની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. આ ફોટોમાં ઋતિક બ્લેક કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે સ્પોર્ટ શૂઝ અને બેગ પણ તેના ખભા પર લટકતી જોઈ શકાય છે.

આ કલાકારો પણ રિતિક સાથે જોવા મળ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અનિલ કપૂર પણ ઋતિક સાથે જોવા મળ્યો છે. અનિલ કપૂર પણ ઋતિક સાથે 'ફાઇટર'માં કામ કરી રહ્યો છે. આ કારણે તે ફિલ્મના શૂટિંગ માટે પણ પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં પહેલીવાર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ એકસાથે ધમાલ મચાવનાર છે. આ ફિલ્મમાં બંને કલાકારો ભારતીય વાયુસેનાના પાયલોટના રોલમાં જોવા મળશે. આ સિવાય અનિલ કપૂરનું પણ એક ખાસ પાત્ર છે. 'ફાઇટર' 25 જાન્યુઆરી 2024ના રોજ દર્શકો માટે રિલીઝ થશે. જોકે પહેલા આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાની હતી.  

View this post on Instagram
 
A post shared by MARFLIX (@marflix_pictures)

આજે યામી ગૌતમનો જન્મદિવસ, જાણો એક્ટ્રેસ પાસે કેટલી છે સંપત્તિ

પોતાની સુંદરતા અને ઉત્તમ અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર યામી ગૌતમ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના કરિયરમાં એકથી વધુ શાનદાર ફિલ્મો આપનાર યામી ગૌતમનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓમાં લેવાય છે. યામીના જન્મદિવસના અવસર પર ચાલો જાણીએ આ અભિનેત્રીની કુલ સંપત્તિ વિશે..

યામી ગૌતમ તેની દરેક ફિલ્મ માટે તગડી ફી વસૂલ કરીને સારી કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત યામી 'ફેર એન્ડ લવલી', 'ગ્લો એન્ડ લવલી', 'કાર્નેટો', 'સેમસંગ મોબાઈલ' અને 'વેનેસા કેર' જેવી ઘણી બ્રાન્ડની જાહેરાત કરીને જંગી નફો કમાય છે. સેલિબ્રિટીઝ વર્થના રિપોર્ટ અનુસાર યામી ગૌતમની કુલ નેટવર્થ લગભગ 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

યામી ગૌતમ પાસે પોતાનું આલીશાન ઘર છે. તેના આરામ માટે દરેક વસ્તુ તેના ઘરમાં હાજર છે. તેના ઘરની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ ઘર સિવાય તેની પાસે બીજી ઘણી પ્રોપર્ટી છે જેની કિંમત હાલમાં લગભગ 2 કરોડ રૂપિયા છે. આલીશાન ઘરની સાથે જ યામી ગૌતમની ઓડી A8ની સાથે અનેક લક્ઝરી વાહનો પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget