શોધખોળ કરો

જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........

ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ

મુંબઇઃ પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાનનુ નિધન થયુ છે, ફિલ્મીજગત શોકમાં ડુબ્યુ છે. 2018થી તેમને એક જીવલેણ બિમારી હોવાની ખબર પડી ત્યારબાદ એક્ટર બિમારી સામે જંગ લડી રહ્યો હતો. આ બિમારી હતી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર. ઇરફાન ખાન આ બિમારીનો ઇલાજ કરાવવા માટે વિદેશ પણ ગયા હતા, પણ આજે અભિનેતાએ બિમારીના કારણે છેલ્લો શ્વાસ લીધો હતો. જાણો શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી.... જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........ શું હોય છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ? ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારીમાં હોર્મોનનો સ્ત્રાવ કરવાવાળી અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓમાં મળી આવતી ખાસ પ્રકારની અંતઃ સ્ત્રાવી કોશિકાઓના વધારે પડતા વિકાસના કારણે કેન્સર થાય છે. જેનાથી સેલ્સમાં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર પેદા થાય છે. તે હોર્મેન્સ બનાવનારા એન્ડોક્રાઇન સેલ્સ અને નર્વ સેલ્સની જોડ હોય છે. ન્યૂરોએન્ડોક્રાઇન સેલ્સ આખા શરીરમાં મળી આવે છે. જેવા કે ફેફસા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ (પેટ અને આંતરડાં)માં. આ શરીરમાં હવા અને લોહીની ભ્રમણને ફેફસા મારફતે બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ટ્યૂમર શરીરમાં રહેલા સેલ્સનો ભાગ હોય છે, આ કન્ટ્રૉલ કરતાં બહાર નીકળીને માસના જથ્થામાં ભેગા થાય છે. જો આની શરૂઆતી પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય તો કાબુ મેળવી શકાય છે. ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ. જાણો ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી વિશે, જેને અભિનેતા ઇરફાન ખાનનો લીધો જીવ........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget