શોધખોળ કરો

Netflix: થિયેટરમાં ફ્લોપ રહી Janhvi Kapoor ની આ ફિલ્મ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ટ્રેડિંગમાં બની નંબર 1 

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ 'ધડક'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂર બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.

Netflix Trending Films: બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મ 'ધડક'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર જાહ્નવી કપૂર બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ગયા વર્ષે જાહ્નવી  કપૂરની એક લોકપ્રિય ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મના ટ્રેલરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મમાં જાહ્નવીની શાનદાર એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ જાહ્નવી  કપૂરની આ જ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ Netflix પર ધમાલ મચાવી રહી છે.

Netflix: થિયેટરમાં ફ્લોપ રહી Janhvi Kapoor ની આ ફિલ્મ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ટ્રેડિંગમાં બની નંબર 1 

જાહ્નવી  કપૂરની આ ફિલ્મ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે

ચાલો સસ્પેન્સનો અંત કરીએ, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જાહ્નવી  કપૂરની કઈ ફિલ્મ છે જે હવે OTT પ્લેટફોર્મ પર Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે. વાસ્તવમાં ગયા વર્ષે 4 નવેમ્બરે જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સત્ય ઘટના પર આધારિત, આ ફિલ્મને થિયેટરોમાં વધુ દર્શકો મળ્યા ન હતા, જેના કારણે જાહ્નવી  કપૂરની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી.

તાજેતરમાં જ નેટફ્લિક્સ પર 'મિલી' રિલીઝ થઈ છે.   જાહ્નવી કપૂરની 'મિલી' રિલીઝ થયાના થોડા જ દિવસોમાં નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે. OTT પ્લેટફોર્મ Netflix પર 'Mili' ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાહ્નવીએ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ બાબતની માહિતી આપી છે.

'મિલી'એ આ ફિલ્મોને પાછળ છોડી દીધી છે

OTT પ્લેટફોર્મ Netflix પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો તેમાં જાહ્નવી કપૂરની 'મિલી', બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીની ફિલ્મ 'ડબલ એક્સએલ' અને સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિની સુપરહિટ ફિલ્મ 'DSP'નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જાન્હવી કપૂરની મિલી ડબલ એક્સએલ અને ડીએસપીને પાછળ છોડીને નેટફ્લિક્સ પર નંબર વન ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget