(Source: ECI/ABP News/ABP Majha)
Pics: જ્હાન્વીનો જાદૂ, બ્લેક ડ્રેસમાં બતાવ્યુ ફરી એકવાર બૉલ્ડ ફિગર, તસવીરોમાં જુઓ........
એથનિક અવતારની વચ્ચે જ્હાન્વીનો આ બ્લેક અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ તસવીરોમાં તેને લૂક એકદમ ગ્લેમરસ અને બિન્દાસ દેખાઇ રહ્યો છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાની જાદુ ચલાવ્યો છે, લાખો ફેન્સને ફરી એકવાર પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ફિગરના દિવાના બનાવી દીધા છે. એક્ટ્રેસ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તેનો બૉલ્ડ અવતાર બ્લેક ડ્રેસમાં ફ્લૉન્ટ કર્યો છે. એથનિક અવતારની વચ્ચે જ્હાન્વીનો આ બ્લેક અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. આ તસવીરોમાં તેને લૂક એકદમ ગ્લેમરસ અને બિન્દાસ દેખાઇ રહ્યો છે. ખરેખરમાં એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મ મિલીના પ્રમૉશન દરમયિાન આ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો સ્લીવલેસ બૉડીકૉન ડ્રેસ પહેર્યો હતો.
આ લૂકની વાત કરીએ તો આમાં જ્હાન્વીએ મિનીમલ મેકઅપ કર્યો છે, સાથે વાળને સૉફ્ટ કર્લમાં સ્ટાઇલ કર્યા છે. આમ તો આ જ્હાન્વીનો ઓવરઓલ લૂક ખુબ સ્ટાઇલિશ લાગી રહ્યો છે, પરંતુ તેના ડ્રેસને સોશ્યલ મીડિયા યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. આ અજીબોગરીબ ડ્રેસ પર લોકો જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે, અને લાઇક્સ પણ ખુબ મળી રહી છે.
View this post on Instagram
લીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે.
View this post on Instagram
બૉલીવુડ હંગામાના એક રિપોર્ટનુ માનીએ તો ટ્રૉલર લૉન્ચ વિશે વાત કરતાં જ્હાન્વી કપૂરો પોતાની ભૂમિકાને પોતાની ક કેરિયરની સૌથી મોટુ પડકારરૂપ પાત્ર ગણાવ્યુ છે. તેને કહ્યું - મિલી મારા કેરિયરની સૌથી પડકારરૂપ ભૂમિકાઓમાંની એક છે, અને હું આને લઇને ખુબ ઉત્સાહિત છું. હું માથુકુટ્ટી સરની આભારી છું, જેને પડદા પર મારી પાસે આટલુ સારુ પ્રદર્શન કરાવ્યુ. અમે માઇનસ 10 ડિગ્રીમાં શૂટિંગ કર્યુ અને બિમાર પડી ગઇ, પરંતુ આ બધુ ખુબ સંતોષજનક હતુ, હું માત્ર મારા માતા-પિતાને પ્રાઉડ કરાવવા માંગુ છું. ‘મિલી’ (Mili) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ જ્હાન્વી (Janhvi Kapoor)ના અપૉઝિટ સની કૌશલ (Sunny Kaushal) છે. આ ફિલ્મનુ નિર્દેશન માથાકુટ્ટી જેવિયર (Mathukutty Xavier) કરી રહ્યાં છે. વળી, જ્હાન્વીના પિતા બોની કપૂર (Boney Kapoor) આ ફિલ્મના નિર્માતા છે. ઉલ્લેખનીય છે કે, આ બોની કપૂર દ્વારા પ્રૉડ્યૂસ્ડ પહેલી ફિલ્મ છે જેમાં જ્હાન્વી કપૂર દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram