શોધખોળ કરો

Saree Look: યુવા એક્ટ્રેસે સાડી પહેરીને કરાવ્યુ બ્યૂટીફૂલ ફોટોશૂટ, બેકલેસ બ્લાઉઝ પર ફેન્સ ફિદા...........

જ્હાન્વી કપૂરે ભલે વધુ ફિલ્મો ના કરી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ બની ગઇ છે. હૉટનેસના મામલે જ્હાન્વી કપૂર મોટી મોટી એક્ટ્રેસીસને માત આપે છે,

Janhvi Kapoor Saree: ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે, જ્હાન્વી કપૂર બૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસીસમાં સામેલ છે, તેને બહુજ ઓછા સમયમાં પોતાની છાપ ઉભી કરી દીધી છે. જ્હાન્વી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી હીરોઇને પણ ટક્કર આપી છે, તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ પર ફેન્સ ફિદા છે. 

જ્હાન્વી કપૂરે ભલે વધુ ફિલ્મો ના કરી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ બની ગઇ છે. હૉટનેસના મામલે જ્હાન્વી કપૂર મોટી મોટી એક્ટ્રેસીસને માત આપે છે, હવે તેની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. સાડીમાં જ્હાન્વી કપૂરની આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર પારો હાઇ કરી દીધો છે. તેના પર તેના જોવાનો અંદાજ વધુ કાતિલ લાગી રહ્યો છે. 

તસવીરમાં તમે જોઇ શકો છો કે જ્હાન્વી કપૂરએ સફેદ રંગની શિમરી સાડી પહેરેલી છે, જેને સેક્સી રીતે બાંધી રાખી છે. સાડીમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે જ્હાન્વી કપૂરનુ બ્લાઉઝ, આ સાડીની સાથે એક્ટ્રેસે ડીપ નેક બેકલેસ બ્લાઉઝ પહેરેલુ છે, જે તેના લૂકને વધુ બૉલ્ડ બનાવે છે. સાડી પહેરેલી જ્હાન્વી કપૂર ક્યાંક પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરી રહી છે, તો ક્યાંક પોતાની બેક. ફેન્સ તેની આ તસવીરો પર ફિદા થઇ ગયા છે. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર તાજેતરમાં જ ગુડ લક જેરીમાં દેખાઇ હતી. ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

----

આ પણ વાંચો........... 

UNESCO Heritage List : 2023માં ગુજરાતના ગરબા યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ, જાણો સમગ્ર વિગત

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ

Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ

Asia Cup History: જાણો ક્યારે કઇ ટીમે કર્યો એશિયા કપનો બહિષ્કાર, કઇ ટીમ રમી છે ટૂર્નામેન્ટની તમામ સિઝન, જાણો પુરેપુરી કહાણી

Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
Embed widget