શોધખોળ કરો

Kangana Ranautના આરોપો બાદ Javed Akhtar અનુભવી રહ્યા છે અપમાન, કહ્યું- ‘હું લખનૌથી છું, ત્યાં તુ ને બદલે તમે કહેવાનો રિવાજ’

Javed Akhtar On Kangana Ranaut Alegations: કંગના રનૌતે થોડા વર્ષો પહેલા જાવેદ અખ્તર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જે બાદ હવે તેમણે પોતાનું મૌન તોડ્યું છે.

Javed Akhtar On Kangana Ranaut Alegations: કંગના રનૌતે થોડા વર્ષો પહેલા જાવેદ અખ્તર પર ઘણા ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા, જે બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો હતો. કંગનાએ આરોપ લગાવ્યો હતો કે જાવેદ અખ્તર તેને ધમકીઓ આપતા હતા, એટલું જ નહીં, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનેત્રીએ જાવેદ અખ્તર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ પછી અખ્તરે કાર્યવાહી કરી અને કંગના વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણી બુધવારે થઈ હતી.

કંગના રનૌતના આરોપો પર જાવેદ અખ્તરે તોડ્યું મૌન

ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર જાવેદ અખ્તરે મેજિસ્ટ્રેટની સામે કહ્યું, 'મારી પર લાગેલા તમામ આરોપો ખોટા છે. હું લખનૌનો છું, ત્યાં 'તુ'ને બદલે 'આપ' કહેવાનો રિવાજ છે. ભલે કોઈ તમારા કરતા 30-40 વર્ષ નાનું હોય. તું કહીને મેં મારા વકીલ સાથે ક્યારેય વાત કરી નથી. મારા પર લાગેલા આરોપોથી હું હેરાન છું.

કંગનાએ અખ્તર પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો

જાવેદ અખ્તરે વધુમાં કહ્યું, 'ફેબ્રુઆરી 2020માં કંગનાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન મારા પર આરોપ લગાવ્યો હતો. થોડા મહિના પછી સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી. આ પછી કંગનાનો એક ઈન્ટરવ્યુ ચર્ચામાં આવ્યો જો કે મેં તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ જ્યારે તેણે મારા પર આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો ત્યારે મને અપમાન લાગ્યું. એટલું જ નહીંતેણે એમ પણ કહ્યું કે હું એક આત્મઘાતી જૂથનો ભાગ છું અને તે જ રીતે લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરું છું. આ બિલકુલ સાચું નથી.

એકવાર અમે કંગનાને અમારા ઘરે બોલાવી હતી: જાવેદ 

જાવેદ અખ્તરે એ પણ જણાવ્યું કે તેમને અને તેમની પત્ની શબાના આઝમીને કંગના રનૌતનો અભિનય ઘણો પસંદ છે. તેમણે કહ્યું કે એકવાર અમે કંગનાને અમારા ઘરે બોલાવી હતી, પરંતુ કંગનાએ તેને બદલે તેને હાઉસ-વોર્મિંગ પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. કંગના રનૌતનો તે ઈન્ટરવ્યુ પણ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો જેમાં કંગનાએ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 12 જૂને થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget