શોધખોળ કરો

સલમાન માટે મુશ્કીલ, કોર્ટે ક્યા કેસમાં 28 સપ્ટેમ્બરે હાજર થવા કર્યું ફરમાન?

જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ મામલે તથા આર્મ્સ એક્ટ મામલે સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનુ તેડુ આવ્યુ છે. જોધપુર જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટેમાં સુનાવણી મુલતવી હતી

મુંબઇઃ કોરોના કાળમાં પણ કોર્ટનુ ચક્કર સલમાનનો પીછો નથી છોડતુ, જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ મામલે તથા આર્મ્સ એક્ટ મામલે સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનુ તેડુ આવ્યુ છે. જોધપુર જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટેમાં સુનાવણી મુલતવી હતી, હવે જોધપુરની આ કોર્ટે સલમાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. આ પહેલા સલમાન તરફથી કોર્ટમાં તેના વકીલ હસ્તીમલ સારસ્વત કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે સરકાર તરફથી પીપી મગારામ કોર્ટમાં હાજર રહ્યાં હતા. જેના પર કોર્ટ સ્પષ્ટરીતે આદેશ આપતા કહ્યું હતુ કે આગામી 28 સપ્ટેમ્બરે મામલાની ચર્ચા શરૂ કરવાની છે. સાથે આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અભિનેતા સલમાન ખાન જોધપુરમાં કાળિયાર શિકાર કેસમાં દોષી જાહેર થયો છે, અને સીજેએણ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા પણ સંભળાવી હતી. બાદમાં સલમાન તરફથી જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર કોર્ટમાં એક અપીલ કરીને આ સજાને ઓછી કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલમાને ફરી એકવાર સલમાને વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ખોટી ગવાહી આપવાના મામલે એક અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી સ્થગિત થઇ હતી. સલમાન માટે મુશ્કીલ, કોર્ટે ક્યા કેસમાં 28 સપ્ટેમ્બરે હાજર થવા કર્યું ફરમાન? જ્યારે સરકાર તરફથી આ કેસમાં કહેવામાં આવ્યુ હતુ કે કાળિયાર શિકારની ઘટના દરમિયાન સલમાનની પાસે હથિયાર હતા, અને તેનુ લાયસન્સની મર્યાદા પુરી થઇ ચૂકી હતી. આને લઇને સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટનો કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો. આના પર કોર્ટે શંકાનો લાભ આપતા સલમાનને છોડી મુક્યો હતો. અને બાદમાં સરકાર તરફથી આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી સ્થગિત હતી.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget