શોધખોળ કરો
Advertisement
પાયલ મુદ્દે અનુરાગ કશ્યપ પર ભડકી આ એક્ટ્રેસ, બોલી- આ લોકો ઇચ્છે છે કે નવી હૉટ છોકરીઓ તેમને દરરોજ ખુશ કરે
કંગનાએ દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપ ક્યારેય મોનોગૈમસ નથી રહ્યાં. તેને અનુરાગ કશ્યપની પ્રૉડક્શન કંપની ફેન્ટમ વિશે કહ્યું કે, ત્યાં મીટૂના આરોપીઓ ભરેલા પડ્યા છે
મુંબઇઃ બૉલીવુડના જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર એક્ટ્રેસ પાયલ ઘોષે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે અભિનેત્રી કંગના રનૌતે પાયલ ઘોષનો પક્ષ લીધો છે. કંગનાએ પાયલના સમર્થનમાં અનુરાગ કશ્યપને આડેહાથે લીધો છે. તેને કહ્યું કે અનુરાગ કશ્યપે પોતાની સહયોગી સાથે દગો કર્યો છે.
કંગનાએ દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપ ક્યારેય મોનોગૈમસ નથી રહ્યાં. તેને અનુરાગ કશ્યપની પ્રૉડક્શન કંપની ફેન્ટમ વિશે કહ્યું કે, ત્યાં મીટૂના આરોપીઓ ભરેલા પડ્યા છે.
કંગનાએ અનુરાગ કશ્યપને લઇને એક પછી એક ટ્વીટ કર્યા છે. તેને કહ્યું- પાયલ ઘોષ જે કહી રહી છે, તે અનુરાગ કશ્યપ કરવા માટે સક્ષમ છે, તેને પોતાના બધા જ સાથીઓ સાથે દગો કર્યો છે. તેને ખુદ સ્વિકાર કર્યુ છે કે તે મોનોગેમસ નથી રહ્યો. ફેન્ટમમાં મીટૂના આરોપીઓ ભરેલા પડ્યા છે. મે પીડિતાઓનુ સમર્થન કર્યુ અને લિબરલ્સે મારી વિરુદ્ધ જ અભિયાન શરૂ કરી દીધુ.
તેને આગળ કહ્યું અનુરાગ કશ્યપે ખુદ સ્વીકાર કર્યુ છે કે તે ક્યારેય મોનોગેમસ નથી રહ્યો. એટલુ સુધી કે તે લગ્ન કર્યા બાદ પણ નહીં. અનુરાગ કશ્યપ જે પાયલ સાથે કર્યુ તે બૉલીવુડમાં સામાન્ય વાત છે. બૉલીવુડમાં સંઘર્ષ કરનારી છોકરીઓની સાથે સેક્સ વર્કરની જેમ વ્યવહાર થાય છે.
કંગનાએ એક બીજા ટ્વીટમાં લખ્યું- બૉલીવુડ જાતિય શિકારીઓથી ભરેલુ પડ્યુ છે. જે ફેક અને ડમી મેરેજ પણ કરે છે.તે નવી હૉટ ગર્લની અપેક્ષા કરતે છે, તે દરરોજ તેમને ખુશ કરે. તે યુવા કમજોર પુરુષો માટે પણ આ જ કરે છે.
કંગનાએ કહ્યું- પાયલ ઘોષે જે કહ્યું છે, બહુજ સારા મોટા હીરોએ પણ તેની સાથે આ જ કામ કર્યુ છે. જેમ કે રૂમ કે વેન બંધ થતા જ પોતાના ગુપ્તાંગને બતાવવા કે કોઇ પાર્ટીમાં ડાન્સ કરતા મોં માં જીભને લઇ જવી. કામ માટે ઘરે આવવુ અને પછી તેની સાથે જબરદસ્તી કરવી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion