Photos: માત્ર 7 હજાર રૂપિયાનાં ડ્રેસમાં એક્ટ્રેસનુ શાનદાર ફોટોશૂટ, જુઓ વ્હાઇટ આઉટફિટમાં તસવીરો
કિયારા અડવાણીએ આ ડ્રેસમાં એકથી એક કિલર પૉઝ આપ્યા છે. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે
Govinda Naam Mera: કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નુ જબરદસ્ત પ્રમૉશન કરતી દેખાઇ રહી છે. તાજેતરમાં જ કિયારા અડવાણીએ ફિલ્મના પ્રમૉશન દરમિયાન એક ડ્રેસ પહેર્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો છે, તેને વ્હાઇટ થાઇ સ્લેટ સ્કર્ટની સાથે ઓપન ક્રૉપ ટૉપને કેરી કર્યુ હતુ.
દેખાવમાં તો આ આઉટફિટ એકદમ સ્ટાઇલિશ અને મોંઘો દેખાઇ રહ્યો છે, પરંતુ જ્યારે તમે આ આઉટફિટની કિંમત જાણશો તો તમે પણ શૉક્ડ રહી જશો.
View this post on Instagram
લાખોમાં કપડાં પહેરનારી કિયારા અડવાણી ફિલ્મના પ્રમૉશનમાં માત્ર 7,664 રૂપિયાનો ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. જી હાં, બરાબર વાંચ્યુ તમે આ ડ્રેસની કિંમત 10,000 થી પણ ઓછી છે. વેલ જો પણ હોય, ડ્રેસ જેટલો પણ સસ્તો કેમ ના હોય, કિયારા અડવાણીની પહેરવાની સ્ટાઇલ કંઇક એવી છે કે, આ સસ્તો ડ્રેસ પણ મોંઘો લાગી રહ્યો છે.
View this post on Instagram
કિયારા અડવાણીએ આ ડ્રેસમાં એકથી એક કિલર પૉઝ આપ્યા છે. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. કિયારા અડવાણીનો આ ડ્રેસ હાઉસ ઓફ સી બી નામની બ્રાન્ડનો છે. આની વેબસાઇટ પર આ ડ્રેસની કિંમત £79 છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram