શોધખોળ કરો

'લગાન' થી 'બાહુબલી' સુધી, ઋતિક રોશને આ ફિલ્મોની ઓફર ના સ્વિકારી અને ફિલ્મો સુપરહિટ ગઈ...

ઋતિક રોશને પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. ઋતિકે ફિલ્મ કહો ના પ્યાર હૈ થી પોતાના ફિલ્મી સફરની શરુઆત કરી હતી.

Hrithik Roshan Rejected These Films: બોલીવુડમાં પોતાના શાનદાર અભિનયના દમ ઉપર પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેતા ઋતિક રોશને પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. ઋતિકે ફિલ્મ કહો ના પ્યાર હૈ થી પોતાના ફિલ્મી સફરની શરુઆત કરી હતી. ફિલ્મ કોઈ મિલ ગયામાં તેના અભિનયની ઘણી પ્રસંશા થઈ હતી. જો કે, એવી ઘણી ફિલ્મો છે જેમાં અભિનય કરવાની ઓફર ઋતિકને મળી હતી પણ તેણે આ ઓફર નહોતી સ્વિકારી અને પાછળથી આ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી.

લગાનઃ
જ્યારે આશુતોષ ગોવારીકરે લગાન બનાવવાનું વિચાર્યું ત્યારે ભુવનના રોલ માટે તેમની પ્રથમ પસંદગી ઋતિક રોશન હતો. વર્ષ 2001માં આવેલી આ ફિલ્મે સફળતાના નવા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા. ઋતિકે આ ફિલ્મ કરવાનો ઇનકાર બાદ આશુતોષે આ ફિલ્મમાં આમિર ખાનને લીડ રોલમાં લીધો અને ફિલ્મ સુપરહિટ રહી.

બાહુબલીઃ
બાહુબલી સિરીઝે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મનો હીરો પ્રભાસ દરેક જગ્યાએ છવાઈ ગયો હતો, પરંતુ આ વાત તમને ચોંકાવી દેશે કે, બાહુબલીના રોલ માટે ઋતિક રોશન પહેલી પસંદ હતો. તેણે ફિલ્મ કરવાની ના પાડ્યા બાદ આ ફિલ્મ પ્રભાસે કરી હતી.

રંગ દે બસંતી:
રાકેશ ઓમપ્રકાશ મહેરાની રંગ દે બસંતીમાં કરણ મલ્હોત્રાના પાત્ર માટે ઋતિક પહેલી પસંદ હતો, પરંતુ તેણે આ ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી. આ પછી સિદ્ધાર્થે કરણ મલ્હોત્રાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી.

પિંક પેન્થર 2:
ઋતિક રોશનને હોલીવુડની ફિલ્મ પિંક પેન્થર 2 માટે પણ રોલ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ રોલ તેના માટે યોગ્ય ન હોવાનું કહીને ના પાડી દીધી હતી.

આ સિવાય ઋતિકે સ્વદેશ, દિલ ચાહતા હૈ અને બંટી ઔર બબલી કરવાની પણ ના પાડી દીધી હતી. જે બાદ અન્ય અભિનેતાઓએ તે રોલ કર્યા હતા. હાલમાં, ઋતિક રોશન તેની આગામી ફિલ્મ વિક્રમ વેધામાં વ્યસ્ત છે. આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

ABP Premium

વિડિઓઝ

Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Embed widget