શોધખોળ કરો

લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ

અભિનેતી અમૃતા રાવે બૉલીવુડના જરૂરિયાતમંદ સ્ટાર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અમૃતા રાવે માર્ચથી જુલાઇ સુધી પોતાના ભાડુઆતોનુ ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો છે, કેમકે દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે

મુંબઇઃ દેશભરમાં લૉકડાઉનના કારણે કેટલાય લોકો આર્થિક તંગીમાં સપડાઇ ચૂક્યા છે. આ મુશ્કેલીમાં સામાન્ય માણસોની સાથે સાથે કેટલાક કલાકારો પણ આવી ગયા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે એક્ટરો અને એક્ટ્રેસીસની મદદ કરવા માટે અમૃતા રાવ આગળ આવી છે. અભિનેતી અમૃતા રાવે બૉલીવુડના જરૂરિયાતમંદ સ્ટાર્સ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અમૃતા રાવે માર્ચથી જુલાઇ સુધી પોતાના ભાડુઆતોનુ ભાડુ માફ કરવાનો નિર્ણય લીધો છે, કેમકે દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. આને લઇને અમૃતા રાવે કહ્યું- અમારા કેટલાક ભાડુઆત એક્ટિંગ અને સિનેમેટોગ્રાફી ફ્રિલાન્સર તરીકે કામ કરી રહ્યાં છે, જેમની કોઇ નક્કી માસિક આવક નથી હોતી. આમાંથી કેટલાક પાછા પોતાના વતન ચાલ્યા ગયા છે. એટલે મને લાગ્યુ કે જે સંભવ છે તેટલી તેમની મદદ કરુ.
જોકે, તેમને એ પણ કહ્યું કે જે ભાડુઆત ફ્લેટમાં રહી રહ્યાં છે, અને જેમની નોકરી નથી ગઇ, તેમને ભાડાની ચૂકવણી કરવી જોઇએ અને મકાન માલિકને પરેશાન ના કરવા જોઇએ. તેઓએ કોરોના વાયરસના નામનુ બહાનુ ના બનાવવુ જોઇએ. આ સમસ્યા પણ લૉકડાઉનમાં ખુબ વધી ગઇ છે. અમૃતા રાવ છેલ્લીવાર નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મ ઠાકરેમાં જોવા મળી હતી. લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અમૃતા રાવ સિવાય બૉલીવુડના અન્ય સેલેબ્સ પણ આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની મદદે આવ્યા છે. આમાં અક્ષય કુમાર, સલમાન ખાન, સોનુ નિગમ જેવા સ્ટાર સામેલ છે. લૉકડાઉનમાં આર્થિક તંગીમાં સપડાયેલા પાર્ટ-ટાઇમ એક્ટરોની મદદે આવી આ અભિનેત્રી, કર્યુ આ કામ

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget