શોધખોળ કરો

50 વર્ષની ઉંમરે બૉલીવુડની એક્ટ્રેસ બતાવ્યુ ટૉન્ડ બૉડી ફિગર, બે બાળકોની છે માં, જુઓ તસવીરો......

તાજેતરમાં જ રંગબેરંગી બિકીનીમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે, આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. 

Mandira Bedi Hot: ફિટનેસના મામલામાં લાખો લોકો બૉલીવુડ સ્ટાર્સને ફોલો કરે છે, હીરો હોય કે હીરોઇને મોટા ભાગના ફિલ્મ સ્ટાર પોતાની ફિટનેસને લઇને ખુબ સતર્ક રહે છે. વળી, જ્યારે વાત ફિટનેસ અને સ્ટાઇલની આવે છે તો આપણે મંદિરા બેદીને કઇ રીતે ભૂલી શકીએ. મંદિરા બેદી હંમેશા પોતાની હૉટ અદાઓ અને અંદાજ માટે જાણીતી છે. હાલમાં તેની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

એક્ટ્રેસ મંદિરા બેદી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ મંદિરા બેદી 50 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેની ફિટનેસ જોઇને ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે. તે એક યુવા એક્ટ્રેસ જેવી જ દેખાઇ રહી છે. મંદિરા બેદી તે સ્ટાર્સમાં સામેલ છે, જે દરેક વખતે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટથી લોકોને ઇમ્પ્રેસ કરી દે છે. તાજેતરમાં જ મંદિરા બેદી પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આમાં તેની ફિટનેસને કોઇ નજરઅંદાજ નથી કરી શકતુ.

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

તાજેતરમાં જ રંગબેરંગી બિકીનીમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે, આ તસવીરો પર ફેન્સ ફિદા થઇ ગયા છે. મંદિરા બેદી દરિયા કિનારે ઉભી છે અને ત્યા તે સુહાના વાતાવરણની મજા માણી રહી છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ હાલમાં વેકેશન પર છે, એક્ટ્રેસની સાથે પોતાના બાળકો પણ છે. ત્યાંથી તેને આ તસવીરો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, મંદિરા બેદી હાલમાં 50 વર્ષની થઇ ચૂકી છે, અને તેના બે બાળકો પણ છે. પતિના નિધન બાદ મંદિરા બેદી પોતાના બાળકોનુ એકલી જ ધ્યાન રાખી રહી છે. આ ઉંમરમાં પણ તે પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ફેન્સને આકર્ષિત કરી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

View this post on Instagram
 
A post shared by Mandira Bedi (@mandirabedi)

--- --

આ પણ વાંચો......

Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર

BSNLના 50 રૂપિયાથી સસ્તાં 3 ધાંસૂ Recharge, 24 રૂપિયા વાળો ચાલશે 1 મહિના, આપે છે Jio-Airtel-Viનો જોરદાર ટક્કર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget