શોધખોળ કરો

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પછી salman khan પર બન્યા આ મીમ, વાંચો જોરદાર ફની કોમેન્ટ્સ

Sidharth Kiara Wedding: જો વાયરલ થઈ રહેલા મીમની વાત કરીએ તો ઐશ્વર્યા-અભિષેક, વિકી-કેટરિના, રણબીર-આલિયા અને કિયારા-સિદ્ધાર્થની તસવીરો બાદ છેલ્લે સલમાન ખાનનો ફોટો બતાવવામાં આવ્યો છે.

Sidharth Kiara Wedding: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન બાદ ફેન્સ સલમાન ખાન પર મીમ્સ બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમ્સમાં સલમાન ખાન સિંગલ હોવાને લઈને મજાક ઉડાવવામાં આવી છે. તે જાણીતું છે કે સલમાન ખાન એ પહેલો વ્યક્તિ હતો જેણે બિગ બોસમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નનો સંકેત આપ્યો હતો. જોકે તે પોતે હજુ પણ સિંગલ છે.

કિયારાના લગ્ન પછી સલમાન ખાનના મીમ થયા વાયરલ

સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં સલમાન ખાન પણ હાજરી આપશે તેવું કહેવાઈ રહ્યું હતું. જો કે લાંબી રાહ જોયા પછી પણ તે એરપોર્ટ પર જોવા મળ્યો ન હતો. વાયરલ થઈ રહેલા મીમ્સની વાત કરીએ તો એક મીમમાં ઐશ્વર્યા-અભિષેક, વિકી-કેટરિના, રણબીર-આલિયા અને કિયારા-સિદ્ધાર્થની તસવીરો બાદ છેલ્લા એકમાં સલમાન ખાનનો ફોટો બતાવવામાં આવ્યો છે.

આ મીમ જોઈને લોકો હસવાનું નહી રોકી શકે

મીમરે લખ્યું – એક્સના લગ્ન થઈ ગયા, બીજી એક્સના પણ લગ્ન થઈ ગયા. બીજી એક્સના એક્સ બોયફ્રેન્ડના લગ્ન પણ થઈ ગયા. બીજી એક્સના એક્સ બોયફ્રેન્ડની વાઈફના એક્સ પણ લગ્ન થઈ ગયા. આ વચ્ચે તું(સલમાન ખાન) આ મીમ પર લોકોએ જોરદાર રીએક્શન આપ્યા. એક યુઝરે કમેન્ટ કરી કહ્યું 10 મિનિટ હસી લીધા પછી શ્વાસ લેવાયો

"મને સલમાન ભાઈ માટે ખરાબ લાગે છે"

એક યુઝરે લખ્યું- સલમાન ખાનના એક્સ બનવાનું કોઈ મૂલ્ય નથી. એક વ્યક્તિએ લખ્યું- આ યુપીએસસીનો પ્રશ્ન હોઈ શકે છે. ઘણા લોકો ચોથો મુદ્દો સમજી શક્યા નથી, જ્યારે કેટલાકને ચોથો ફોટો લાંબા સમય પછી ક્લિયર થયો છે. એક યુઝરે કોમેન્ટ કરી- બિચારા સલમાન ભાઈ માટે 'દિલ સે ખરાબ લગતા હૈ યાર'.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ 'ચોરી ચોરી ચૂપકે ચુપકે'ના નિર્માતા Nazim Hassan Rizviનું નિધન

Chori Chori Chupke Chupke Producer death: બોલિવૂડના વિવાદાસ્પદ નિર્માતા નાઝીમ હસન રિઝવીનું મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. નાઝિમે સલમાન ખાન અને રવિના ટંડન અભિનીત ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચુપકે પ્રોડ્યુસ કરી હતી. રિઝવીના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશમાં કરવામાં આવશે. રિઝવીએ તેમના પુત્ર અઝીમને "કસમ સે, કસમ સે", (2011) અને "લાદેન આલા રે આલા" (2017) જેવી ફિલ્મો દ્વારા લોન્ચ કર્યો હતો. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો, "મજબૂર લડકી" (1991), "ઇમરજન્સી" (1993), "અંગારવાડી" (1998), "અંડરટ્રાયલ" (2007), "ચોરી ચોરી, ચુપકે ચુપકે" (2001) અને "હેલો, હમ લાદેન" બોલ રહે હૈં" (2010) જેવી ફિલ્મોથી તેઓને નામના મળી હતી.

નાઝીમ હસન રિઝવીનું થયું નિધન 

છેલ્લા કેટલાક દિવસોથી નાઝીમ રિઝવીની તબિયત સારી ન હતી, જો કે તેમના મૃત્યુનું કારણ અને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સોશિયલ મીડિયા પર તેના પ્રિયજનો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. નાઝીમને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.

70 વર્ષની વયે દુનિયા છોડી દીધી!

અહેવાલો અનુસારફિલ્મ નિર્માતા નાઝિમ હસીમ રિઝવીને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિર્માતા નાઝીમને કોઈ બીમારી હતી, ક્યારે અને કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર નાઝીમ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget