શોધખોળ કરો

પોતાની પ્રેગનન્સીની વાતો ઉડતા કયા હીરોની પત્ની ભડકી, લાઇવ સેશનમાં ફેન્સને શું આપ્યો જવાબ

તાજેતરમાંજ મીરા રાજપૂતે Ask Me Anything સેશનનુ આયોજન કર્યુ હતુ, તેમાં એક સવાલ તેને ત્રીજીવાર માતા બનવાને લઇને પણ પુછાયો હતો

મુંબઇઃ સોશ્યલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ સેલેબ્સની ખબરો વાયરલ થતી રહે છે, આ કડીમાં બૉલીવુડ હીરો શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની પણ એક ખબર વાયરલ થઇ હતી, કહેવાઇ રહ્યું હતુ કે શાહીદની પત્ની મીરા રાજપૂત ત્રીજા બાળકની માતા બનવાની છે, હાલ તે પ્રેગનન્ટ છે. જોકે આ વાતને લઇને મીરા નારાજ થઇ હતી અને તેને પોતાની પ્રેગનન્સી પર ખુલાસો કર્યો હતો. તાજેતરમાંજ મીરા રાજપૂતે Ask Me Anything સેશનનુ આયોજન કર્યુ હતુ, તેમાં એક સવાલ તેને ત્રીજીવાર માતા બનવાને લઇને પણ પુછાયો હતો. ઉલ્લેખનીય છે કે શાહીદ કપૂર અને મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે, અને હાલ બન્ને બે બાળકોના માતા-પિતા છે. આ સેશનમાં સેલેબ્સ લાઇવ આવીને ફેન્સે મીરા રાજપૂત સાથે સવાલ જવાબ કર્યા હતા, કેટલાક ફેન્સ મીરાને બૉલીવુડમાં આવવાને લઇને સવાલ કર્યા હતો, જોકે આ બધાની વચ્ચે એક ફેને મીરાને પુછી નાંખ્યુ કે તમે ત્રીજીવાર પ્રેગનન્ટ છો? આ સવાલનો જવાબ મીરાએ એક જ શબ્દ 'ના'માં આપી દીધો હતો. એટલે કે મીરાએ પોતે પ્રેગનન્ટ ના હોવાની વાત કહી દીધી હતી. પોતાની પ્રેગનન્સીની વાતો ઉડતા કયા હીરોની પત્ની ભડકી, લાઇવ સેશનમાં ફેન્સને શું આપ્યો જવાબ નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન વર્ષ 2015માં થયા હતા. બન્નેનેએ એક દીકરી છે મીશાં જે ચાર વર્ષની થઇ ચૂકી છે, અને બીજો દીકરો છે જૈદ જે બે વર્ષનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ

ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા

Embed widget