શોધખોળ કરો

Most Awaited Films: 2023માં ફેન્સને છે આ ફિલ્મોનો બેસબ્રીથી ઇન્તજાર, શાહરૂખ-સલમાનને પછાડીને અલ્લૂ અર્જૂને આ રેસમાં મારી બાજી

વિશ્વસનીય મીડિયા પોર્ટલ ઓરમેક્સ મીડિયાએ 15 એપ્રિલ, 2023 સુધી તેની મૉસ્ટ અવેટેડ હિન્દી ફિલ્મોનું એક લિસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે.

Most Awaited Hindi Films Of 2023: વર્ષ 2023માં બૉલીવુડ અને સાઉથની તમામ ફિલ્મો થિએટર્સમાં આવવા માટે તૈયાર છે. આ બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે ફિલ્મોને લઇને ખુબ જ રોચક જંગ જામશે, કેમ કે ફિલ્મો વચ્ચે હવે કાંટે કી ટક્કર છે. વળી, એકબાજુ સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' (Kisi Ka Bhai Kisi Ke Jaan) ટુંક સમયમાં રિલીઝ થઇ રહી છે. તો સાથે ફેન્સ ભાઈ જાનની 'ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ઓરમેક્સ મીડિયાએ હવે દર્શકોમાં ઉત્સુકતા વધારવા સાથે 'મૉસ્ટ અવેટેડ ફિલ્મો'નું લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં અલ્લૂ અર્જૂન બૉલીવુડના દિગ્ગજ હીરો પર ભારે પડતો જોવા મળતો દેખાઇ રહ્યો છે. 

ઓરમેક્સ મૉસ્ટ અવેઈટેડ ફિલ્મ 2023 -
વિશ્વસનીય મીડિયા પોર્ટલ ઓરમેક્સ મીડિયાએ 15 એપ્રિલ, 2023 સુધી તેની મૉસ્ટ અવેટેડ હિન્દી ફિલ્મોનું એક લિસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, કાર્તિક આર્યન અને અક્ષય કુમાર જેવા સ્ટાર એક્ટરોની અપકમિંગ હિન્દી ફિલ્મો સામેલ છે. આ એવી ફિલ્મો પર વિચાર કરે છે, જેના ટ્રેલર હજુ સુધી રિલીઝ થયા નથી, અને જૂન 2023માં થિએટર્સમાં રિલીઝ થશે.

પુષ્પા 2 
'પુષ્પા 2: ધ રૂલ' ઓરમેક્સ મીડિયાની મૉસ્ટ અવેટેડ હિન્દી ફિલ્મોના લિસ્ટમાં પ્રથમ નંબરે છે. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના અભિનીત આ પેન ઇન્ડિયા ફિલ્મ હશે, અને આની હિન્દી વર્ઝનને વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.  

હેરા ફેરી 3 - જવાન
આ લિસ્ટમાં બીજા નંબર પર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આઇકૉનિક કૉમેડી ફિલ્મ 'હેરા ફેરી 3' છે. આ કૉમેડી ફિલ્મનું જ્યારથી એલાન થયુ છે, ત્યારથી દર્શકો આને લઇને ખુબ એક્સાઇટેડ છે. વળી, પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. 4 વર્ષના લાંબા ગાળા બાદ પડદા પર વાપસી કરી કરનારા શાહરૂખની આ બીજી એક્શન થ્રિલર ફિલ્મ છે. એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. વળી, નયનતારા અને વિજય સેતુપતિ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ટાઇગર -3
ઓરમેક્સ મીડિયાના મૉસ્ટ અવેટેડ હિન્દી ફિલ્મોના લિસ્ટમાં સલમાન ખાનની 'ટાઈગર 3' પણ સામેલ છે. 'પઠાણ' પછી આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો હપ્તો છે અને યશરાજ ફિલ્મ્સની જાસૂસીની દુનિયામાં બીજી ફિલ્મ છે. 'ટાઈગર 3'માં સલમાન ખાન સાથે કેટરીના કૈફ પણ લીડ રૉલમાં છે.

ભૂલ ભૂલૈયા 3
કાર્તિક આર્યનએ 'ભૂલ ભૂલૈયા 2' સાથે બ્લૉકબસ્ટર હિટ આપી હતી, અને હવે ફેન્સ આતુરતાથી 'ભૂલ ભૂલૈયા 3'ની રાહ જોઈ રહ્યા છે. ઓરમેક્સ મીડિયાના લિસ્ટમાં આ હૉરર કૉમેડી આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. 'ભૂલ ભુલૈયા 2' અક્ષય કુમારની 2017ની ફિલ્મની સિક્વલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget