શોધખોળ કરો

'નદિયા કે પાર' થી લઈ 'કભી ખુશી કભી ગમ' સુધી...પરિવાર સાથે OTT પર એન્જોય કરો આ શાનદાર ફિલ્મો

દરેક દર્શકની પોતાની પસંદગી હોય છે અને દર્શકો (Viewers)તેમની પસંદગી મુજબ મૂવીઝનો આનંદ માણે છે અને તમામ દર્શકોને OTT પર ફેમિલી મૂવી જોવાનો ખૂબ શોખ હોય છે.

Best Bollywood Family Movies On OTT:  દરેક દર્શકની પોતાની પસંદગી હોય છે અને દર્શકો (Viewers)તેમની પસંદગી મુજબ મૂવીઝનો આનંદ માણે છે અને તમામ દર્શકોને OTT પર ફેમિલી મૂવી જોવાનો ખૂબ શોખ હોય છે. જો તમે પણ તમારા પરિવાર સાથે ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો 'નદિયા કે પાર' (Nadiya Ke Paar)થી 'કભી ખુશી કભી ગમ'(Kabhi Khushi Kabhie Gham) સુધી, OTT પર આ જબરદસ્ત ફેમિલી ડ્રામા(Family Dramas)  OTT પ્લેટફોર્મ  પર જોઈ શકો છો. ઘણી જૂની ફિલ્મો એવી છે જે તમે પરિવાર સાથે બેસી જોઈ શકો છો. 

નદિયા કે પાર (Nadiya Ke Paar)

ગોવિંદ મોનિસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગામડાની પ્રેમકથાને શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવી છે. આ અદ્ભુત ફિલ્મની મજા તમે આખા પરિવાર સાથે જોઈ શકો છો. આ જબરદસ્ત ફિલ્મ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર માણી શકાય છે. તમે આ શાનદાર ફિલ્મને પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો. ઘણી એવી ફિલ્મો તમને પ્રાઈમ વીડિયો પર મળી જશે તેને તમે પરિવાર સાથે જોઈ શકો છો. 

'હમ સાથ સાથ હૈ' (Hum Saath Saath Hain)'

હમ સાથ સાથે હૈ એ સમયથી ખૂબ જ શાનદાર ફિલ્મ તમે જોઈ હશે. દર્શકો  પણ આ શાનદાર ફિલ્મ સલમાન ખાન, તબ્બુ, સૈફ અલી ખાન અને સોનાલી બેન્દ્રે જેવા સ્ટાર્સ સાથે નેટફ્લિક્સ પર આખા પરિવાર સાથે ખૂબ જ આનંદ સાથે જોઈ શકે છે. આ શાનદાર ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ તમે જોઈ શકો છો. 

કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai)'

કુછ કુછ હોતા હૈ ફિલ્મ સુપર ડુપર હિટ ફિલ્મ રહી છે.  શાહરૂખ ખાન, સલમાન ખાન, કાજોલ અને રાની મુખર્જીની આ ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. પરિવાર સાથે ખૂબ જ આરામથી આ ફિલ્મ જોઈને તમે તમારું દિલ ખુશ કરી શકો છો. આ શાનદાર મૂવી દર્શકો માટે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ તમે ગમે તેટલી વખત જોશો મજા આવશે. 

કભી ખુશી કભી ગમ (Kabhi Khushi Kabhie Gham)

પ્રાઇમ વિડિયો પર હાજર કરણ જોહરની આ ફિલ્મ અત્યાર સુધી આવેલા ફેમિલી ડ્રામામાં એક અલગ જ સ્ટેટસ ધરાવે છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડીએ દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી નથી. આ ફિલ્મ સુપરડુપર હિટ છે. તમે પરિવાર સાથે બેસી આ શાનદાર ફિલ્મને જોઈ શકો છો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget