શોધખોળ કરો

'ઝલક દિખલા જા'માં 'પછતાઓગે'ના ગીત પર ડાન્સ જોઈ રડી પડી નોરા ફતેહી, યાદ આવ્યું બ્રેકઅપ

ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10નો નોરા ફતેહીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.  જેમાં અભિનેત્રી રડતી જોવા મળી રહી છે. નોરા ગીત 'પછતાઓગે' પર થઈ રહેલા ડાન્સને જોઈને ભાવુક થઈ ગઈ હતી.

અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની મજબૂત ફેન ફોલોઈંગ છે. નોરાની સ્ટાઈલિશ સ્ટાઈલ અને કિલર ડાન્સ મૂવ્સના દરેક લોકો દિવાના છે.તે તેના કિલર ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર નોરાના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. આ દરમિયાન ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10નો નોરાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી રડતી જોવા મળી રહી છે. નોરા તેના ગીત 'પછતાઓગે' પરના ડાન્સ જોઈને ભાવુક થઈ જાય છે અને આ ડાન્સ જોઈ તેને તેનું બ્રેકઅપ યાદ આવી જાય છે. તે પોતાનું બ્રેકઆપ યાદ કરતાં ખૂબ જ ભાવુક થઈ જાય છે અને પોતાના આંસુ રોકી શકતી નથી. 

View this post on Instagram
 
A post shared by Bari Tisha 🍓 (@tisha_o3)

સેટ પર નોરા થઈ ભાવુક

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શ્રિતિ ઝાનું ડાન્સ પરફોર્મન્સ જોઈને નોરા ફતેહી ઈમોશનલ થઈ જાય છે. નોરા કહે છે, 'શ્રિતી અને વિવેકે આજે મારા ગીત પર પરફોર્મ કર્યું. આ મારું ગીત છે.. જ્યારે હું શૂટિંગ કરી રહી હતી ત્યારે મારા માટે અંગત ક્ષણ હતી. તે સમયે મારા માટે એક અંગત પરિસ્થિતિ બની રહી હતી અને હું તેને મારા ગીત સાથે જોડી રહી હતી. અને હું તે ઈમોશન લઈને સેટ પર આવી અને મે પરફોર્મ કર્યું.

પછતાઓગે ગીત વર્ષ 2019માં થયું હતું રિલીઝ 

નોરા ફતેહીનું ગીત પછતાઓગે વર્ષ 2019માં રિલીઝ થયું હતું. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ગીતમાં નોરા સાથે વિકી કૌશલ જોવા મળ્યો હતો. તે જ સમયે અરિજીત સિંહે ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીત જાની દ્વારા લખવામાં આવ્યું હતું અને સંગીત બી પ્રાકનું હતું. વિકી અને નોરાની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં નોરા ફતેહી ફિલ્મ થેંક ગોડના ગીત માણિકેમાં જોવા મળી હતી. ગીતમાં સિદ્ધાર્થ સાથેની તેની સ્ટાઈલને ચાહકોએ ખૂબ વખાણી હતી. સાથે તેણે આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. એક તરફ નોરા ફતેહી પોતાના ડાન્સથી બધાને નશામાં મસ્ત કરી દે છે તો બીજી તરફ તેના ડાન્સ મૂવ્સ કિલર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો

FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?

ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 

Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ

Embed widget