શોધખોળ કરો
ડીપનેક બ્લાઉઝ અને સાડીમાં સોનમ બાજવાનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
ડીપનેક બ્લાઉઝ અને સાડીમાં સોનમ બાજવાનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
સોનમ બાજવા
1/6

બોલીવુડ અને પંજાબી ફિલ્મ ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રી સોનમ બાજવાના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. તેના ગ્લેમરસ લુક્સ ચાહકોને દિવાના બનાવે છે. હવે, તેણે સોશિયલ મીડિયા પર સાડીમાં પોતાના અદભુત લૂકની તસવીરો શેર કરી છે.
2/6

સોનમ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર સાડીમાં પોતાના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં પોતાનું ગ્લેમરસ ફિગર બતાવ્યું છે.
Published at : 08 Dec 2025 08:33 PM (IST)
આગળ જુઓ
Advertisement





















