શોધખોળ કરો
Palak Tiwari Photo: ડીપ નેકલાઇન ગાઉનમાં ચમકી પલક તિવારી, પ્રિન્સેસ લુકમાં મચાવી ધૂમ,ફેન્સ થયા ક્રેઝી
Palak Tiwari Photo: શ્વેતા તિવારીની લાડલી પલકે થોડા જ સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી લીધું છે. જોકે, પલક તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના સ્ટાઇલ અને બોલ્ડ લુક્સ માટે વધુ ચર્ચામાં રહે છે.
પલક તિવારી
1/6

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લૂકને કારણે ચર્ચામાં છે. હાલમાં તેણે ડીપ નેકલાઈનવાળા ફ્લોરલ પ્રિન્સેસ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે.
2/6

આ ગાઉનમાં પલક કોઈ પરી જેવી લાગી રહી છે અને તેનો પ્રિન્સેસ લૂક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
Published at : 10 Dec 2025 02:00 PM (IST)
આગળ જુઓ
Advertisement





















