શોધખોળ કરો

Nora Fatehi Video: નોરા ફતેહીએ બિકીની પહેરીને બીચ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો!

Nora Fatehi Dance Video: નોરા ફતેહીએ બિકીની ટોપ પહેરીને બીચ પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.

Nora Fatehi Dance Video:બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેની અનોખી ડાન્સિંગ સ્ટાઇલ માટે ફેમસ છે. ચાહકો તેના હોટ અને સેક્સી ડાન્સ મૂવ્સ પર પાગલ થઈ જાય છે. હવે નોરા ફતેહીનો એવો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર આગની જેમ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેણે ફરી એકવાર તેના ડાન્સ મૂવ્સથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

View this post on Instagram
 
A post shared by Nora Fatehi (@norafatehi)

બિકીની ટોપ પહેરીને બીચ પર ડાન્સ કર્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીએ લાલ રંગનું બિકીની ટોપ અને ડેનિમ શોર્ટ પહેર્યું છે અને આ લુકમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. નોરા ફતેહી તેના બે મિત્રો સાથે બીચ પર કિલર સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળે છે. તેણે કેમેરા સામે એવી રીતે ડાન્સ કર્યો છે કે લોકો તેના દિવાના થઈ ગયા છે. નોરાએ કેમેરા સામે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

View this post on Instagram
 
A post shared by Akshay Kumar (@akshaykumar)

એન્ટરટેનમેન્ટ ટૂરમાં ડાન્સનો જલવો

જાણવા મળી રહ્યું છે કે નોરા ફતેહી થોડા દિવસો પહેલા એક એન્ટરટેઈનમેન્ટ ટૂર માટે યુએસ ગઈ હતી. તેમના સિવાય અક્ષય કુમાર, દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા સહિતના ઘણા સ્ટાર્સ આ ટૂરનો ભાગ હતા. હાલમાં જ અક્ષય કુમાર અને નોરા ફતેહીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં બંને સ્ટાર્સ 'પુષ્પા: ધ રાઈઝ'ના ગીત ઓ અન્ટાવા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ ફિલ્મમાં નોરા ફતેહી જોવા મળશે

જણાવી દઈએ કે નોરા ફતેહી ટૂંક સમયમાં સાઉથની ફિલ્મ હરી હરા વીરા મલ્લુમાં જોવા મળશે. આમાં તે પવન કલ્યાણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ પહેલા નોરા ફતેહીએ આયુષ્માન ખુરાનાની ફિલ્મ એન એક્શન હીરોમાં જાડા નશા સોંગ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો જેની ખૂબ ચર્ચા થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

Embed widget