શોધખોળ કરો

બૉલીવુડની આ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર થયા 1.5 કરોડ ફોલોઅર્સ, શેર કરી દેસી અવતારમાં તસવીર

ડાન્સિંગ સેન્સેશન અને અભિનેત્રી નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર 1.5 કરોડથી વધારે ફોલોઅર્સ થઇ ગયા છે, નોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પૉસ્ટ કરી, તસવીરમાં તે દેસી અવતારમાં દેખાઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે, આ પ્રસંગે એ આ ક્ષણને યાદગાર બનાવતા એક ખાસ તસવીર શેર કરીને ફેન્સનો આભાર માન્યો છે. નોરા ફતેહીનુ હિન્દી સોન્ગ દિલબર બહુજ જબરદસ્ત હિટ થયુ હતુ, નોરા ફતેહીની દિવાનગી તેના ફેન્સમાં એટલી બધી વધી ગઇ કે ઇન્સ્ટાગ્રામ પર તેના 15 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. ડાન્સિંગ સેન્સેશન અને અભિનેત્રી નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર 1.5 કરોડથી વધારે ફોલોઅર્સ થઇ ગયા છે, નોરાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પૉસ્ટ કરી, તસવીરમાં તે દેસી અવતારમાં દેખાઇ રહી છે, તેને સાડીની સાથે નથણી પહેરીને આખો લુક બદલી નાંખ્યો છે. તેને તસવીરના કેપ્શનમાં લખ્યું- મને નીચે નદીમાં મળો, જ્યાં આપણે દરેક તાલ પર ડાન્સ કરીશુ. જ્યાં સુધી તડકાથી પાણી સુકાઇ ના જાય. 15 મિલિયન..
હમણા ગયા મહિને જ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 1.4 કરોડ ફોલોઅર્સ પુરા થયા હતા. આ પ્રસંગે નોરા ફતેહીએ તે પળને મનાવતા માન્યુ હતુ કે, જિંદગી બદલાઇ ગઇ. તે સમયે એક્ટ્રેસે લખ્યું હતુ,- આ થ્રૉ બેક વીડિયોની સાથે 1.4 કરોડ ફોલોઅર્સ થવાનો જશ્ન મનાવી રહી છું, જેને હંમેશા મારી જિંદગી બદલી નાંખી. મિસ ઇન્ડિયા એવોર્ડ બેગ્લુરુંમાં મે ઇમ્પ્રૉમેપ્ટૂ સોલો પરફોર્મ કર્યુ હતુ. જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયુ હતુ, અને દિબલર સોન્ગમં પણ કામ કરવનો મોકો મળ્યો.
નોરા બૉલીવુડમાં સૌથી સારી ડાન્સર્સમાંની એક છે, તેને બાહુબલીઃ ધ બિગિનિંગથી મનોહરી, સત્યમેવ જયતેથી દિલબર બાટલા હાઉસથી ઓ સાકી સાકી, સ્ત્રીથી કમરિયા, સ્ટ્રીટ ડાન્સર 3ડીથી ગર્મી સોન્ગમાં ડાન્સ કરી ચૂકી છે.
બૉલીવુડની આ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર થયા 1.5 કરોડ ફોલોઅર્સ, શેર કરી દેસી અવતારમાં તસવીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget