શોધખોળ કરો

Oscar 2023 Live Streaming: ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે ઓનલાઈન દેખશો ઓસ્કાર એવોર્ડ? આ OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ..

Oscar 2023: વિશ્વનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ ઓસ્કાર 2023 બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ભારતમાં એકેડેમી એવોર્ડ્સ ઓનલાઈન ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

Oscar 2023 Live Streaming India: ફિલ્મ જગતના સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ ઓસ્કાર 2023ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ એકેડેમી એવોર્ડની ઉજવણી અમેરિકાના લોસ એન્જલસમાં થવા જઈ રહી છે. ભારતમાંથી દક્ષિણ સિનેમાના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'નું સુપરહિટ ગીત 'નાટૂ નાટૂ' પણ આ ઓસ્કારની રેસમાં સામેલ છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ભારતમાં 95મો ઓસ્કાર એવોર્ડ સમારોહ ઓનલાઈન ક્યાં જોઈ શકો છો.

ઓસ્કાર 2023 ક્યારે શરૂ થશે?

ઓસ્કાર એવોર્ડ 2023ની વાત કરીએ તો આ વખતે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ 12 માર્ચ, રવિવારના રોજ યુએસએના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. તેને રાત્રે 8 PM ET/5 PM ABC પર PT પર લાઇવ જોઇ શકો છો. જ્યારે સમયના તફાવતને કારણે ઓસ્કાર એવોર્ડ્સ 2023 ભારતમાં સોમવાર 13 માર્ચ 2023ના રોજ સવારે 5:30 વાગ્યાથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ભારતમાં ઓસ્કાર એવોર્ડ્સ 2023 ઓનલાઈન ક્યાં જોવો?

ભારતમાં ઓસ્કાર એવોર્ડ 2023ના લાઈવ ટેલિકાસ્ટ વિશે વાત કરીએ તો આ ખાસ ફિલ્મ એવોર્ડ સમારોહ પ્રખ્યાત OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સરળતાથી જોઈ શકાય છે. આ સિવાય તમે ABC નેટવર્ક કેબલ, સીલિંગ ટીવી, હુલુ પ્લસ લાઈવ ટીવી, યુટ્યુબ ટીવી અને ફુબો ટીવી પર લાઈવ જોઈ શકો છો.

આ ઓસ્કાર ભારત માટે ખાસ છે

આ વખતે તમામ ભારતીયોની નજર 95મા ઓસ્કાર એવોર્ડ પર ટકેલી છે. કારણ કે દક્ષિણ સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીનું ધાંસુ ગીત 'નાટૂ નાટૂ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં એકેડેમી એવોર્ડ 2023 માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ વખતે ઓસ્કાર જીતવાનું દરેક ભારતીય અને 'RRR' મેકર્સ અને સ્ટાર કાસ્ટનું સપનું હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget