પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ બ્રાના કલરના કારણે થઇ ટ્રોલ, તેની એ જ તસવીર થઇ વાયરલ, એક્ટ્રેસે આપ્યો ટ્રોલ્સને જડબાતોડ જવાબ
પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર પોસ્ટ કરેલા તેમના ફોટો બાદ તે બ્રાના કલરને લઇને ટ્રોલ થઇ હતી, તેની આ ફોટો વાયરલ થઇ છે
પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર પોસ્ટ કરેલા તેમના ફોટો બાદ તે બ્રાના કલરને લઇને ટ્રોલ થઇ હતી ત્ચારબાદ તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પાકિસ્તાનની એક્ટ્રેસ મેહવિશ હયાત હાલ ચર્ચામાં છે. હયાતનું પાકિસ્તાની ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. પાકિસ્તાનના સ્વંત્રતા દિવસ પર મેહવિશે ફોટો શેર કર્યો હતો. જેને લઇને તે ટ્રોલ થઇ છે. અને તેના આઉટફિટ અને બ્રાના કલરને લઇને ચર્ચા થઇ રહી છે.
View this post on Instagram
પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર પોસ્ટ કરેલા તેમના ફોટો બાદ તે બ્રાના કલરને લઇને ટ્રોલ થઇ હતી ત્ચારબાદ તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મહેવિશ હયાતે સફેદ ટ્રાન્સપરેન્ટ કુતામાં હાથમાં ધ્વજ લઇને એક તસવીર શેર કરી હતી. બ્રાના કલરને લઇને ટ્રોલ થયા બાદ મેહવિશે ટ્રોલ્સની ક્લાસ લગાવી હતી. તેમણે કહ્યું કે, તેમની આવી કમેન્ટ તેમની વિચારસરણી જ પ્રદર્શિત કરે છે. તેમણે કહ્યું હતું કે, ગ્રે કે ગ્રીન જે હોય તે, ધીસ ઇઝ નન યોર બિઝનેસ, મહેરબાની કરીને આવી હલકી માનસિકતાથી ઉપર ઉઠો”
હયાતનું પાકિસ્તાની ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. હયાતે મેરે કાતિલ, મેરે દિલદાર નામની સિરયલથી પાકિસ્તાની સાથે- સાથે ભારતમાં પણ ઓળખ બનાવી છે. તે પંજાબ નહી જાઉંગી, છલાવા, એક્ટર ઇન લો, કભી કભી, ઇશ્ક મે તેરે સંગ, સહિત ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકી છે.
મેહવિશનો જન્મ 6 જાન્યુઆરી 1988માં કરાંચીમાં થયો હતો. તે 80ના દશકની ફેમસ એક્ટ્રેસ છે. તેના મોટા ભાઇ જીશાન ફેમસ સિંગર અને કમ્પોઝર છે. તેમની બહેન અફસીન પણ સિંગલ છે. મેહવિશ હયાત ખુદ સિંગિગ કરે છે.
મેહવિશ તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તેમને 2019માં તમગા એ પાકિસ્તાન અવોર્ડ આપવામાં આવ્યો હતો. મેહવિશ હયાતનો એક ફોટો પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ સાથે વાયરલ થયો હતો. આ ફોટો પર ખુલાસો કરતા મેહવિશે કહ્યું હતું કે, યૂએસના ઓપન સેમીફાઇનલમાં તે નિક જોનાસને ન્યુયોર્કમા અચાનક જ મળી હતી અન આ ફોટો લેવામાં આવ્યો હતો.
મેહવિશ હયાતે જુલાઇમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો એક ક્રિકેટર પ્રાઇમ મિનિસ્ટર બની શકે તો એક એક્ટ્રેસ કેમ નહીં, તેમણે કહ્યું હતું કે, તે એક દેશમાં પરિવર્તન લાગવા માટે રાજકારણમાં આવવા ઇચ્છે છે.