શોધખોળ કરો

Pushpa 2 Box Office Collection Day 2: 'પુષ્પા 2' બીજા દિવસે કરી રહી છે શાનદાર કમાણી, આ મોટા રેકોર્ડ ખતરામાં 

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે એક પછી એક દેશના મોટા સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Pushpa 2 Box Office Collection Day 2: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે એક પછી એક દેશના મોટા સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. Sacknilk અનુસાર, ફિલ્મે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સંયુક્ત રીતે પ્રથમ દિવસે 168.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો આપણે પેઇડ પ્રીવ્યૂમાંથી રૂ. 10.1 કરોડની કમાણી ઉમેરીએ તો શરૂઆતના દિવસે ફિલ્મનું કલેક્શન રૂ. 178.4 કરોડ સુધી પહોંચી ગયું હોત.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

'પુષ્પા 2'નું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

હવે ફિલ્મની બીજા દિવસની કમાણી સાથે જોડાયેલા આંકડા પણ સામે આવ્યા છે. સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, 'પુષ્પા 2'એ સાંજે 4.45 વાગ્યા સુધી 32.72 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોક્સ ઓફિસનું કુલ કલેક્શન 200 કરોડને પાર કરી ગયું છે. ફિલ્મે અત્યાર સુધીમાં 211.12 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેઇનનો રેકોર્ડ ખતરામાં છે

Sacknilk અનુસાર, છેલ્લા બે દિવસના આંકડા આવે ત્યાં સુધીમાં પુષ્પા 2 સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયા 3ની અત્યાર સુધીની કમાણીને વટાવી શકે છે. Sacknilk અનુસાર, સિંઘમ અગેઇન એ અત્યાર સુધી 247.71 કરોડ રૂપિયા અને ભૂલ ભૂલૈયા 3 એ 259.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પુષ્પા 2 

વર્ષ 2021 માં  આવેલી પુષ્પાના સેકેન્ડ પાર્ટ સાથે  દિગ્દર્શક સુકુમાર અને અભિનેતા અલ્લુ અર્જુનની જોડી ફરી એકવાર થિયેટરોમાં પાછી આવી છે.  પાછા ફરતાની સાથે જ ફિલ્મે બ્લોકબસ્ટરનું બિરુદ મેળવી લીધું. ફહદ ફૈસીલ અને રશ્મિકા મંદન્નાએ પણ ફિલ્મમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ વખતે અલ્લુના પાત્રને વધુ પાવર અને સ્વેગ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે લોકોને પસંદ આવી રહ્યું છે.

સુકુમાર દ્વારા દિગ્દર્શિત, 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અનસૂયા ભારદ્વાજ, સુનીલ, જગપતિ બાબુ, રાવ રમેશ અને જગદીશ પ્રતાપ બંડારી પણ છે. અભિનેત્રી શ્રીલીલાએ ફિલ્મ 'પુષ્પા 2'માં કેમિયો રોલ કર્યો હતો.  

Pushpa 2 box office: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો, અલ્લૂ અર્જૂનની ફિલ્મે પ્રથમ દિવસે તોડ્યા આ મોટા રેકોર્ડ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget