શોધખોળ કરો

રામ ચરણે ઢોસા બનાવી પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી 

સાઉથ સિનેમાના એક્ટર રામ ચરણ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જ નહીં પરંતુ ફેમિલી મેન પણ છે. જે સમયાંતરે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.

Ram Charan Celebrated Makar Sankranti With Family: સાઉથ સિનેમાના એક્ટર રામ ચરણ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જ નહીં પરંતુ ફેમિલી મેન પણ છે. જે સમયાંતરે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તાજેતરમાં જ અભિનેતા તેના પરિવાર સાથે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવતો જોવા મળ્યો હતો. જેની ઝલક હવે અભિનેતાની પત્ની ઉપાસનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રામ ચરણે પરિવાર સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી

હકીકતમાં, 12 જાન્યુઆરીના રોજ, રામ ચરણનો પરિવાર મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા માટે તેના બેંગલુરુના ઘરે એકઠા થયો હતો. જેના ઘણા વીડિયો હવે અભિનેતાની પત્ની ઉપાસના કામીનેનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શેર કર્યા છે.

રામ ચરણે ઢોસા બનાવી પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી 

અભિનેતાએ પરિવાર માટે ઢોસા બનાવ્યા

આ વીડિયોમાં રામ ચરણ પોતાના પરિવાર માટે ઢોસા બનાવતા જોવા મળે છે. વીડિયોમાં એક્ટર બ્લેક લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. રામ ચરણનો ઢોસા બનાવતો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તેના કેપ્શનમાં ઉપાસનાએ લખ્યું, સાસુ સુરેખાને સારી તાલીમ આપવા બદલ આભાર.

રામ ચરણે ઢોસા બનાવી પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી 

વીડિયોમાં રામ ચરણની માતા પણ રસોઈ બનાવતી જોવા મળી હતી

એક વીડિયોમાં રામ ચરણ સિવાય તેમના  માતા સુરેખા પણ ઘીનો ઢોસો બનાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં ઉપાસનાએ તેની સાસુને 'રોકસ્ટાર' કહ્યા છે.

રામ અને ઉપાસનાએ વૈષ્ણન તેજનો જન્મદિવસ ઉજવ્યો

આ સિવાય એક વીડિયોમાં સ્ટાર કપલ રામ ચરણ અને ઉપાસના પણ વરુણ તેજના ભાઈ વૈષ્ણવ તેજના જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે 13 જાન્યુઆરીએ વૈષ્ણવે પોતાનો 29મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ તસવીરમાં વૈષ્ણવ રામ ચરણ સાથે તેના જન્મદિવસની કેક સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

રામ ચરણે ઢોસા બનાવી પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી 

એક વીડિયોમાં ઉપાસના અને રામની નાની દેવી એટલે કે ક્લીન કારા પણ જોવા મળી હતી, જે તેની દાદીના ખોળામાં છે. તસવીરમાં ક્લીનનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેનો વિન્ટર લૂક એકદમ ક્યૂટ લાગે છે.

તમને જણાવી દઈએ કે રામ ચરણ અને ઉપાસના લગ્નના 11 વર્ષ બાદ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. જેને તેણે ક્લીન કારા નામ આપ્યું હતું. જોકે, આ કપલે હજુ સુધી ફેન્સ સમક્ષ દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી. પરંતુ તે ઘણીવાર તેની નાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget