શોધખોળ કરો

Ram Gopal Varma Video: રામ ગોપાલ વર્માએ આ એક્ટ્રેસને કર્યું ચુંબન, વીડિયો થયો જોરદાર વાયરલ

Ram Gopal Varma Video:રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ખતરા ડેન્જરસ' ઘણા વિવાદો બાદ આખરે રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં દિગ્દર્શક આ ફિલ્મનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે.

Ram Gopal Varma Ashu Reddy Video: રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ખતરા ડેન્જરસ' 9મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. લેસ્બિયન રોમાન્સ પર બનેલી આ ફિલ્મ રોમેન્ટિક સીન્સથી ભરપૂર છે. આત્મીયતા અને એડલ્ટ કન્ટેન્ટના કારણે તેને A પ્રમાણપત્ર મળ્યું છે. આ દિવસોમાં દિગ્દર્શક તેની અભિનેત્રી આશુ રેડ્ડી સાથે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે જેમાં રામ ગોપાલ વર્મા આશુ સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. અને ઈન્ટરવ્યુના અંતે તે અભિનેત્રીના પગ પર ચુંબન કરતો જોવા મળે છે.

રામ ગોપાલ તેની અભિનેત્રીના પગ ચૂંમતો જોવા મળ્યો

રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ઈન્ટરવ્યુની લિંક શેર કરી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.72 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મ 'ખતરા ડેન્જરસ'ને પ્રમોટ કરવાની ડાયરેક્ટરની રીત એકદમ અલગ છે જેમાં તે પોતાની એક્ટ્રેસના વખાણ કરતા અને તેને સવાલ કરતા જોવા મળે છે. રામ ગોપાલ વર્મા પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, આ વાત તો પહેલાથી જ જાણીતી હતી, જો કે આ લેટેસ્ટ વિડિયો જોઈને તમે પણ આ જ કહેશો.

ખતરા ડેન્જરસના પ્રમોશનમાં લાગી ટીમ

'ખતરા ડેન્જરસ' એક્ટ્રેસ આશુ રેડ્ડીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઈન્ટરવ્યુ સાથે સંબંધિત એક ફોટો શેર કર્યો હતો, જેમાં રામ ગોપાલ વર્મા તેના પગની મસાજ કરતા જોવા મળ્યા હતા. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને ચર્ચાનો વિષય બની હતી.તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ખતરા ડેન્જરસ' દેશની પહેલી લેસ્બિયન ફિલ્મ છે, જેમાં સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી આશુ અપ્સરા રાની અને નૈના ગાંગુલી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રામ ગોપાલ વર્માની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંથી એક છે, જે ઘણા વિવાદો બાદ આખરે 9 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હવે તે આખરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget