શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ranbir And Alia: શું આલિયા ભટ્ટ હવે ફિલ્મોમાં નહીં કરે કામ? જાણો શું કહ્યું, રણબીર કપૂરે

Ranbir And Alia: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે અંતર્ગત તે ઘણીવાર તે ચર્ચામાં રહે છે. આ દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ વિશે મોટું નિવેદન આપ્યું છે.

Ranbir And Alia: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે અંતર્ગત તે ઘણીવાર તે ચર્ચામાં રહે છે. આ દરમિયાન રણબીર કપૂરે આલિયા ભટ્ટ વિશે મોટું નિવેદન આપ્યું છે. જેના આધારે રણબીર કપૂરે જણાવ્યું છે કે માતા બન્યા બાદ આલિયાનું ફિલ્મી કરિયર કેવું જશે. હાલમાં આલિયા ભટ્ટ વિદેશમાંથી શૂટિંગ પુરૂ કરીને ભારત આવી છે. આ દરમિયાન તેને એરપોર્ટ પર લેવા માટે રણબીર પહોંચ્યો હતો. જેને વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

રણબીર કપૂરે આલિયાના કરિયરને લઈને આપ્યું નિવેદન

તાજેતરમાં જ બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટના માતા બનવાના સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, શમશેરાના પ્રમોશન હેઠળ એક મીડિયા ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટની કારકિર્દી વિશે ખુલીને વાત કરી છે. રણબીર કપૂરના કહેવા પ્રમાણે, હું અને આલિયા ભટ્ટ અમારા આવનારા બાળકો વિશે ખૂબ જ ખુશ છીએ. અમે લગ્ન પહેલા જ બાળક માટે પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં માતા બન્યા બાદ આલિયા ભટ્ટની એક્ટિંગ કરિયર પર પણ વિચાર કરવામાં આવ્યો છે. હું નથી ઇચ્છતો કે આલિયા તેના સપના છોડી દે અથવા તેની ફિલ્મી કરિયર બંધ કરે. આવી સ્થિતિમાં, તેઓએ બધું સંતુલિત કરીને ચાલવું પડશે. જેના માટે હું હંમેશા તેની સાથે ઉભો છું.

શમશેરા ક્યારે રિલીઝ થશે?

તો બીજી તરફ રણબીર કપૂરની આગામી ફિલ્મ શમશેરાની વાત કરીએ તો આ ફિલ્મ આ મહિનાની 22 જુલાઈએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. શમશેરા ફિલ્મ દ્વારા જ રણબીર કપૂર લગભગ 4 વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન, શમશેરાનું ટ્રેલર જોયા પછી, ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે.

આ પણ વાંચો.... 

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો

Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
દર ત્રીજું બાળક છે આ ખતરનાક રોગનો શિકાર, માતા-પિતા થઈ જાય સાવધાન!
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Embed widget