શોધખોળ કરો

સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે

રિયા અત્યાર સુધી તપાસની લઇને મુંબઇ પોલીસ અને ઇડીના સામે હાજર થઇ ચૂકી છે, અને આગળ પણ ત્રીજી એજન્સીની સામે હાજર થવા તૈયાર છે. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકેરને નથી જાણતી અને તેને ક્યારેય મળી પણ નથી

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ આજે પહેલીવાર રિયાએ પોતાનુ નિવેદન આપ્યુ છે. આજે રિયા ચક્રવર્તી તરફથી એક મોટુ નિવેદન આવ્યુ ચે. રિયાના વકીલ સતિશ માન શિંદેએ મીડિયાને કહ્યુ કે, રિયા પર લાગેલા આરોપો પાયા વિનાના છે. રિયા અત્યાર સુધી તપાસની લઇને મુંબઇ પોલીસ અને ઇડીના સામે હાજર થઇ ચૂકી છે, અને આગળ પણ ત્રીજી એજન્સીની સામે હાજર થવા તૈયાર છે. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકેરને નથી જાણતી અને તેને ક્યારેય મળી પણ નથી. સુશાંત કેસને લઇને રિયાએ કહ્યું કે, સુશાંત પાસેથી મે ક્યારેય પૈસા નથી લીધા, રિયાનુ કહેવુ એ પણ છે કે મુંબઇ પોલીસ અને ઇડી બે તપાસ એજન્સીઓએ તમામ દસ્તાવેજની તપાસ કરી લીધી છે, અને તેમને મારા વિરુદ્ધ કોઇપણ શંકાસ્પદ નથી મળ્યું. મોટી વાત એ છે કે રિયાએ કહ્યું કે, તે કોઇપણ ત્રીજી એજન્સી પાસે તપાસ માટે તૈયાર છે. રિયાએ આગળ કહ્યું કે મુંબઇ પોલીસ અને ઇડીએ તમામ પ્રકારના ઇલેક્ટ્રૉનિક, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ લઇ લીધા છે. બેન્ક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ, સીસીટીવી, અને સીડીઆર અને ઇલેક્ટ્રૉનિક ડેટા બન્ને એજન્સીઓની પાસે છે, અત્યાર સુધી મારા વિરદ્ધ કોઇ ગુનાખોરી તથ્ય નથી મળ્યા. સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે રિયાએ કહ્યું કે મીડિયા કોઇ અટકળો ના લગાવે, મારી ખામોશી કમજોરી નતી, સત્ય ક્યારેય નથી બદલાતુ. મોતના 40 દિવસ બાદ બિહાર પોલીસની સામે આરોપ લગાવવો બકવાસ છે. સુશાંતનો પરિવાર પાયા વિનાનની વાતો કરી રહ્યો છે. પરિવારના બધા આરોપ આધારવિનાના છે. સુશાંત વારંવાર પોતાના પરિવારનો ફોન કરી રહ્યો હતો. રિયાના હવાલાથી તેના વકીલે કહ્યું કે, એપ્રિલ 2019માં રિયા અને સુશાંત એક પાર્ટીમાં સામેલ થયા હતા, અને ત્યારબાદ બન્નેએ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. બન્નેએ એકબીજાના ઘરે ખુબ સમય પણ વિતાવ્યો. ડિસેમ્બર 2019મા બન્નેએ અધિકારીક રીતે બન્ને બાન્દ્રામાં માઉન્ટ બ્લેક લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા, અને આ બધુ 8 જૂન 2020 સુધી ચાલતુ રહ્યુ, બાદમાં રિયાએ ઘર છોડી દીધુ હતુ. સુશાંત કેસમાં પહેલીવાર બોલી રિયા, પોતાના પર લાગેલા આરોપો અને આદિત્ય ઠાકરે વિશે શું કહ્યું, જાણો વિગતે

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
Embed widget