શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ બૉલ્ડ એક્ટ્રેસ 15 એપ્રિલે પાકિસ્તાની અભિનેતા સાથે કરશે લગ્ન, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બન્ને એકબીજાને વર્ષ 2013થી જાણે છે, બન્ને 2015માં એકસાથે આવ્યા હતા. બન્ને સાથે ફિલ્મો પણ કરી ચૂક્યા છે
મુંબઇઃ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બૉલીવુડના ફેમસ કપલ્સમાંના એક છે, અને આગામી દિવસોમાં આ કપલ ગમે ત્યારે લગ્નના બંધનમાં બંધાઇ જઇ શકે છે. ફેન્સ પણ બન્નેના લગ્નને લઇને ખુબજ ઉત્સાહિત છે. રિપોર્ટ છે કે એપ્રિલ મહિનામાં કપલ લગ્નગ્રંથીથી જોઇ શકે છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કન્ફોર્મ થઇ ચૂક્યુ છે, આગામી 15 એપ્રિલે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્ન કરી લેશે. બન્ને પહેલા લગ્ન અને પછી રિસેપ્શન ફંક્શન યોજશે.
કપલ બે રિસેપ્સન રાખી શકે છે, એક દિલ્હીમાં અને બીજુ લખનઉમાં, લખનઉ વાળુ રિસેપ્શન 18 એપ્રિલે અને બૉલીવુડ હસ્તીઓ માટે 21 એપ્રિલે મુંબઇમાં બીજુ રિસેપ્શન યોજાશે.
ઉલ્લેખનીય છે કે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બન્ને એકબીજાને વર્ષ 2013થી જાણે છે, બન્ને 2015માં એકસાથે આવ્યા હતા. બન્ને સાથે ફિલ્મો પણ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સમાચાર
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion