શોધખોળ કરો

Bhool Bhulaiya 3: ‘કહાની અભી ખતમ નહી હુઈ’.. કાર્તિક આર્યને શેર કર્યું ‘ભૂલ ભૂલૈયા 3’નું ટીઝર, ફિલ્મ ક્યારે થશે રિલીઝ?

Bhool Bhulaiya 3 Teaser: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

Bhool Bhulaiya 3 Teaser Released: હિન્દી સિનેમાનો સુપરસ્ટાર કાર્તિક આર્યન ફરી એકવાર રૂહ બાબાના પાત્ર સાથે ચાહકોનું દિલ જીતવા આવી રહ્યો છે. 'ભૂલ ભુલૈયા 2'ની અપાર સફળતા બાદ હવે મેકર્સ 'ભૂલ ભુલૈયા 3' લાવી રહ્યા છે. જેની જાહેરાત કાર્તિક આર્યન દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. કાર્તિકે 'ભૂલ ભુલૈયા 3'ની જાહેરાત સાથે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે.

'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર સામે આવ્યું છે

જો ગયા વર્ષે બોક્સ ઓફિસ પર સફળ હિન્દી ફિલ્મોની વાત કરીએ તો કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2'નું નામ ટોપ લિસ્ટમાં સામેલ થશે. પાર્ટ 2ની સુપર સક્સેસ બાદ 'ભૂલ ભૂલૈયા 3'ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્તિક આર્યનએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 'ભૂલ ભૂલૈયા 3'ની જાહેરાત કરી છે. આ સાથે કાર્તિક દ્વારા 'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં કાર્તિક આર્યન રૂહ બાબાના પાત્રમાં જોવા મળી રહ્યો છે. કાર્તિક કહી રહ્યો છે કે શું લાગ્યું કહાની ખતમ થઈ ગઈ. દરવાજા તો બંધ થાય છે જેથી ફરી ખોલી શકે. હું ફક્ત આત્માઓ સાથે વાત નથી કરતો પરંતુ આત્માઓ મારી અંદર પણ આવી જાય છે. ‘ભૂલ ભૂલૈયા 3’ના શાનદાર ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

'ભૂલ ભૂલૈયા 3' ક્યારે રિલીઝ થશે?

કાર્તિક આર્યને 'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર શેર કર્યું અને વીડિયોના કેપ્શનમાં લખ્યું કે- 'રુહ બાબા રિટર્ન્સ દિવાળી 2024' એટલે કે 'ભૂલ ભુલૈયા 3' આવતા વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ, કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' વર્ષ 2022ની હિટ ફિલ્મોમાં સામેલ હતી. એક રિપોર્ટ અનુસાર, 'ભૂલ ભૂલૈયા 2' એ બોક્સ ઓફિસ પર 185 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેના કારણે 'ભૂલ ભૂલૈયા 2' બ્લોકબસ્ટર સાબિત થઈ છે.

ફિલ્મ માટે આખી ટીમને શુભકામના: યુઝર્સ 

ફિલ્મની આ જાહેરાત પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું કે, “આજના સૌથી સારા સમાચાર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ સુપરહિટ રહેશે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ માટે આખી ટીમને શુભકામનાઓ.

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget